Bhadrayu Vachhrajani
પ્રા. ડૉ. ભદ્રાયુ વછરાજાની
પૂજ્ય શ્રી મોરારિબાપુ જેમને 'કલમ અને કાયાથી ગણપતિ' કહીને નવાજે છે અને જાણીતા ચિંતક શ્રી ગુણવંતશાહ જેને 'તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર' કહીને સન્માને છે તે પ્રા ડૉ. ભદ્રાયુ વછરાજાની, બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યાં છે...
ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક, જાતીયશિક્ષણ(Sex Education) ના ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ Ph.D. ના માર્ગદર્શક છે. બાર સ્કોલર્સ તેઓના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટ કરી ચૂક્યા છે, જેમાં વિદેશના સ્કોલર્સ પણ છે. ડૉ. ભદ્રાયુ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, ચોવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી. ની ઈન્ટર યુનિવર્સીટી ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર અને ડાયરેક્ટર રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા નિયામક તરીકે વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુએ વિક્રમજનક Examination Reforms કરેલ, જેની સમગ્ર દેશે નોંધ લીધેલ. હાલ તેઓએ અદાણી ફાઉન્ડેશન, અમદાવાદને તરીકે Advisor-Education પણ રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલ છે.
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :249 Audio
Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(281)
મંગળ મંથન - 270 | સંકલ્પ એ જ મુક્તિ @bhadrayuvachhrajani
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :248 Audio
Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(280)
મંગળ મંથન - 269 | જે નથી, તે છે ખરું @bhadrayuvachhrajani
કલા સંવર્ધનના એક યુગની વિદાય....@bhadrayuvachhrajani
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :247 Audio
Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(279)
મંગળ મંથન - 268 | બાળક અને વ્યસ્ક @bhadrayuvachhrajani
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :246 Audio
Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(278)
મંગળ મંથન - 267 | અજ્ઞાન પ્રેરિત ધારણાઓ @bhadrayuvachhrajani
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :245 Audio
Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(277)
મંગળ મંથન - 266 | દુઃખોનું મૂળ અજ્ઞાન @bhadrayuvachhrajani
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :244 Audio
Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(276)
મંગળ મંથન - 265 | ઈશ્વરની ઉત્તમ ભેટ મન @bhadrayuvachhrajani
"ગાંધીની ઘડિયાળ":: ગુણવંત શાહ..તલસ્પર્શી પરિચય આપે છે ભદ્રાયુ વછરાજાની. @bhadrayuvachhrajani
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :243 Audio
Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(275)
મંગળ મંથન - 264 | મન ક્યાં ને તન ક્યાં? @bhadrayuvachhrajani
Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :242 Audio
Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(274)
સ્મરણ પંચમી નું રૂડું સ્મરણ :૧૦
મંગળ મંથન - 263 | પૂર્ણ ચિંતન પછી જ નિર્ણય @bhadrayuvachhrajani
સ્મરણ પંચમી નું રૂડું સ્મરણ :૦૯
સ્મરણ પંચમી નું રૂડું સ્મરણ :૦૮
સ્મરણ પંચમી નું રૂડું સ્મરણ :૦૭