Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(279)

Автор: Bhadrayu Vachhrajani

Загружено: 2025-11-04

Просмотров: 87

Описание:

શ્રેણીનો 279મો મણકો :: માતા-પિતાએ આ 2 મુદ્દા યાદ રાખવા જેવા છે (279)
ઓછી મિનિટમાં ગહેરી વાતો!

#khabarchhe #society #VinodBhatt #BhadrayuVachharajani #gujaratinews#learning #viral #facebooktrend #khabarchhesurat #baroda #surat #rajkot #viralvideo #gujrati #bhadrayuvachhrajani #youtube #youtubevideo ****** Bhadrayu Vachhrajani ******

Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ and our renowned thinker Dr. Gunavant Shah as ‘a bright and brilliant educationist’, has left his permanent banking career for less preferred path of Education. From primary teacher to his early retirement from the highest academic post, his career has been interesting and fulfilling.
Bhadrayu’s interest in biology and higher education earned him the first Doctorate on Sex Education in India. Since then he has guided twelve domestic and international doctoral scholars. He has received prestigious Puja Mota award for the Best research paper. After teaching from KG to PG for more than thirty six years, Bhadrayu was Professor-Director of UGC’s inter-university institute for twelve years. During his brief tenure as Controller of Examination of Saurashtra University, he led exceptional reforms in education system which were appreciated across the country. As Advisor – Education of Adani Foundation, he has contributed nationally to the field of Education.
Bhadrayu is inspiring orator and prolific writer. He has 30 books to his credit in Gujarati and English. ‘Muthi Unchera 100 Manav Ratno’ is a best selling milestone of 2015. It is collaboratively published by two of the biggest publishers of Gujarati. ‘Amruta – Imroz: A Love Story’ is the Best Book of Penguine Publication which is translated in Gujarat by Bhadrayu. He is a regular columnist of Gujarati newspapers; Divya Bhaskar (Bhaskar Group), Phulchhab and Kuchchh Mitra (Janmabhumi Group). An avid reader and extensive traveller, Dr. Bhadrayu lives and loves his life to the fullest.

****** પ્રા. ડૉ. ભદ્રાયુ વછરાજાની ******
પૂજ્ય શ્રી મોરારિબાપુ જેમને 'કલમ અને કાયાથી ગણપતિ' કહીને નવાજે છે અને જાણીતા ચિંતક શ્રી ગુણવંતશાહ જેને 'તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર' કહીને સન્માને છે તે પ્રા ડૉ. ભદ્રાયુ વછરાજાની, બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યાં છે...બેંક છોડી પ્રાથમિક શિક્ષક થઈને છત્રીસ વર્ષે તેઓ ઉચ્ચશિક્ષણના ટોચના સ્થાનથી સ્વૈચ્છિક નિવૃત થયેલ છે. કે.જી. થી પી.જી. સુધીની ડૉ. ભદ્રાયુ વછરાજાનીની આ શિક્ષણયાત્રા બહુ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે.
ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક, જાતીયશિક્ષણ(Sex Education) ના ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ Ph.D. ના માર્ગદર્શક છે. બાર સ્કોલર્સ તેઓના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટ કરી ચૂક્યા છે, જેમાં વિદેશના સ્કોલર્સ પણ છે. ડૉ. ભદ્રાયુ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, ચોવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી. ની ઈન્ટર યુનિવર્સીટી ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર અને ડાયરેક્ટર રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા નિયામક તરીકે વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુએ વિક્રમજનક Examination Reforms કરેલ, જેની સમગ્ર દેશે નોંધ લીધેલ. હાલ તેઓએ અદાણી ફાઉન્ડેશન, અમદાવાદને તરીકે Advisor-Education પણ રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલ છે.
ડૉ. ભદ્રાયુ વછરાજાની ઉત્તમ વક્તા છે અને પ્રભાવક શૈલીથી વાતને રજૂ કરનાર લેખક છે. તેમનાં પાત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનું પુસ્તક : "હૈયું - મસ્તક - હાથ", ૨૦૧૦નું અને માનવ વર્તનના ઘડવૈયાઓ વિષેનું તેમનું પુસ્તક : "નાની પાટીમાં શિલાલેખ" ૨૦૧૨નું બેસ્ટસેલર પુસ્તક છે, "મુઠ્ઠી ઊંચેરા ૧૦૦ માનવરત્નો" ૨૦૧૫નું બેસ્ટસેલર માઈલસ્ટોન પુસ્તક છે. ગુજરાતી પ્રકાશનની દુનિયામાં પહેલો ગ્રંથ છે જે બે ધૂરંધર પ્રકાશકોએ સાથે મળીને પ્રકાશિત કરેલ છે. તેઓને પૂજ્ય મોટા રિસર્ચ પેપર એવોર્ડ એનાયત થયેલ છે. તેઓ ગુજરાતી 'દિવ્યભાસ્કર', 'ફૂલછાબ' અને 'કચ્છમિત્ર' વર્તમાનપત્રોના ખ્યાત કટાર લેખક છે. પુષ્કળ વાંચવું, અમાપ વિહરવું અને ભરપૂર જીવવું એ ભદ્રાયુ વછરાજાનીના નિજાનંદો છે.

Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(279)

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(280)

Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(280)

Jignesh Mevaniના વિરોધ બાદ Hira Solankiના જૂના વિડિયો પર વિવાદ! Jenny Thummarએ લોકોને શું કહ્યું?

Jignesh Mevaniના વિરોધ બાદ Hira Solankiના જૂના વિડિયો પર વિવાદ! Jenny Thummarએ લોકોને શું કહ્યું?

BLO પર વધતું કામનું બોજ અને SIR પ્રક્રિયા પર જગદીશ મહેતાનું ધારદાર વિશ્લેષણ! | Gujarat Politics

BLO પર વધતું કામનું બોજ અને SIR પ્રક્રિયા પર જગદીશ મહેતાનું ધારદાર વિશ્લેષણ! | Gujarat Politics

Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :247 Audio

Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :247 Audio

Jignesh Mevaniએ ફરી પોલીસ અને બુટલેગરો પર સવાલ કરતા Harsh Sanghviને શું કહ્યું?

Jignesh Mevaniએ ફરી પોલીસ અને બુટલેગરો પર સવાલ કરતા Harsh Sanghviને શું કહ્યું?

Какой творог полезен перед сном, а от какого совсем нет толка?

Какой творог полезен перед сном, а от какого совсем нет толка?

||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(1)

||Bhadrayu@Science of Living|| khabarchhe:fb પર...(1)

દીકરી માટે છોકરો નક્કી કરતા પહેલા 357 સવાલો પૂછે છે આ સંસ્થા #Marriage #LifeLineUnitedFoundation

દીકરી માટે છોકરો નક્કી કરતા પહેલા 357 સવાલો પૂછે છે આ સંસ્થા #Marriage #LifeLineUnitedFoundation

Никогда не отвечай на эти 5 вопросов — они ломают жизнь!

Никогда не отвечай на эти 5 вопросов — они ломают жизнь!

«Мессенджер Max — это МЕНТ в вашем телефоне» | Как безопасно звонить и обходить блокировки в России

«Мессенджер Max — это МЕНТ в вашем телефоне» | Как безопасно звонить и обходить блокировки в России

Вы просыпаетесь в 3 часа ночи? Вашему телу нужна помощь! Почему об этом не говорят?

Вы просыпаетесь в 3 часа ночи? Вашему телу нужна помощь! Почему об этом не говорят?

Список запретов в России на 2026 год – Как это коснется каждого?

Список запретов в России на 2026 год – Как это коснется каждого?

Std 10 Science Top Most IMP આકૃતિઓ | Super Easy Tricks to Remember 🔥પ્રથમ પરીક્ષા 2025

Std 10 Science Top Most IMP આકૃતિઓ | Super Easy Tricks to Remember 🔥પ્રથમ પરીક્ષા 2025

Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :245 Audio

Bhadrayu || શ્રીમદ્દ ભાગવત:કથા-દ્રષ્ટાંત-રહસ્ય || :245 Audio

Mudda Ni Vaat | 'પટ્ટા ઉતારવાની વાતો' હવે નહીં ચલાવે ખાખી! Jignesh Mevani વિવાદ બાદ મોટો નિર્ણય

Mudda Ni Vaat | 'પટ્ટા ઉતારવાની વાતો' હવે નહીં ચલાવે ખાખી! Jignesh Mevani વિવાદ બાદ મોટો નિર્ણય

Gujarat Politics | પટ્ટા કોણ કોના ઉતારશે ? | Jignesh Mevani | Ronak Patel | ABP Asmita LIVE

Gujarat Politics | પટ્ટા કોણ કોના ઉતારશે ? | Jignesh Mevani | Ronak Patel | ABP Asmita LIVE

તારી માંગ હું ભરી દઉં ॥Tari Mang Hu Bhari Dau ॥ Naresh Thakor ॥Romentic Song 2025

તારી માંગ હું ભરી દઉં ॥Tari Mang Hu Bhari Dau ॥ Naresh Thakor ॥Romentic Song 2025

Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче

Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче

6 способов распознать человека за 10 секунд (Он не заметит этого)

6 способов распознать человека за 10 секунд (Он не заметит этого)

પત્રકાર Jagdish Mehta સામે કેમ નોંધાઈ ફરિયાદ, જાણો Prashant Dayal પાસેથી

પત્રકાર Jagdish Mehta સામે કેમ નોંધાઈ ફરિયાદ, જાણો Prashant Dayal પાસેથી

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]