Umiyadham Sidsar
|| સમસ્ત કડવા પાટીદાર સમાજનાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીને શતશઃ નમન હો. ||
સૌરાષ્ટ્રમાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર (સિદ્ધ સ્થળ) મુકામે શ્રી જગતજનની જગદંબા સ્વરૂપ શ્રી ઉમિયા માતાજી બિરાજે છે.
એક વખત રત્નાબાપાને સ્વપનમાં શ્રી ઉમિયા માતાજીએ દર્શન દીધા. માં કહ્યું કે, હું સિદસર ગામે વેણુ નદીના તીરે કેરાળાના ટીંબાથી પ્રસિદ્ધ છે, એ સ્થાને ભૂમિગત છું. કંકુનું મંગલ ચિહ્ન હોય ત્યાં જમીનનું ખોદકામ કરાવજે. મારું મૂર્તિ સ્વરૂપ પ્રગટ થશે. સવાર થતાં રત્નાબાપાએ ગામજનોને સ્વપ્નની વાત કરી. સૌ કોઈ ભગતબાપા કહે તેમ કરવા તૈયાર થયા. સિદસર (સિદ્ધ સ્થળ) આવી ભૂમિમાં ખોદકામ કરતા આરસની શિલા નીચેથી માના અદભૂત અને દિવ્ય સ્વરૂપનું પ્રાગટ્ય થયું.આ મંગલ દિવસ તો, સવંત ૧૯૫૪ ભાદ્રપદ પૂર્ણિમાં તા. ૧૯-૯-૧૮૯૯ મંગળવાર.
ઉમિયાધામ સિદસર ખાતે પવિત્ર વેણુ નદી બે કાંઠે વહી રહી છે. નયન રમ્ય સુંદર આલેચ પર્વતમાળાની ગોદમાં માં ઉમિયાનું દિવ્ય-ભવ્ય મંદિર શોભાયમાન થઈ રહ્યું છે.
બોલો… શ્રી ઉમિયા માત કી… જય…
શ્રી ઉમિયાધામ-સિદસર - શ્રી ૧| શતાબ્દી મહોત્સવ | Maa Umiya no Jaikaro | માઁ ઉમિયા નો જયકારો
ધ્વજાજી મહાત્મ્ય | Dhajaji
ઉમિયાધામ સિદસર : માઁ ઉમા કળશ યોજનાનો હેતુ, સમગ્ર સમાજને સાંકળવાનો સેતુ. માઁ ઉમા કળશ યોજના - Sidsar
Maa Umiya Dil No Dhabkaro || માઁ ઉમિયા દિલ નો ધબકારો || Umiyadham Sidsar || Reshma Saraniya
Bhid Bhanjani Maa Umiya || ભીડભંજીની માઁ ઉમિયા || Umiyadham Sidsar || Umiya Maa
માં ની ચુંદડી ।। Maa Ni Chundadi
દ્વારકા કડવા પટેલ સમાજ ભાગ-2 || પાટીદાર સમાજ || Dwarka Kadva Patel Samaj Part -2 || Patidar Samaj
દ્વારકા કડવા પટેલ સમાજ|| પાટીદાર સમાજ || Dwarka Kadva Patel Samaj || Patidar Samaj
Umiya Mataji Aarti || Sidsar Umiya Mataji Aarti || ઉમિયા માતાજી આરતી || સિદસર ઉમિયા માતાજી આરતી