Maa Umiya Dil No Dhabkaro || માઁ ઉમિયા દિલ નો ધબકારો || Umiyadham Sidsar || Reshma Saraniya
Автор: Umiyadham Sidsar
Загружено: 2024-01-06
Просмотров: 28919
Lyrics & Singer : Reshma Saraniya
🙏જય માં ઉમિયા🙏
દુનિયાના સંબંધોની માયાઝાળમાં અટવાયા બાદ પણ માં તારી નામ સ્મરણ મારા હૈયે-હોઠે રહે અને મસ્તકમાં તારા વિચારોનુ ચિંતન રહે અને નજર સમક્ષ તારી સોળે શણગાર સજેલી મૂર્તિનુ દ્રશ્ય સતત રહે તેવી મહેચ્છાથી મારા જીવનની દરેક ઈચ્છાઓ તારી સાથે જોડાયેલી રહે તેવા આશિર્વાદ માં તારી પાસે સદાય માંગુ છુ. બાળક ગણીને ભૂલને ભૂલીને તારા બાલુડાઓને શરણમાં રાખજે ને નિત્ય તારૂ સ્મરણ ને ઝાંખી થતી રહે તેવી માં ઉમિયા તને પ્રાર્થના કરૂ છું.
🙏માં ઉમિયા સદૈવ સહાયતે 🙏
Sponsered By: Genix Concept | Purent Herbal | Whizent Software Solutions
Produce by : Dhaval B. Saraniya
Singer : Reshma Saraniya
Artist : Reshma Saraniya | Dharmi Saraniya | Vilash Bhut | Noopur Sinojia | Pinkle Dedaniya | Nidhi Dedaniya | Nimisha Ghodasara | Parul Aghera | Kina Vachhani | Aarti Vachhani | Aarchi Aghera | Aarya Aghera
Inspired by: Nirav Bhut
Lyrics by: Rahul Dafda
Special Thanks:
Shri Umiyadham Sidsar Mandir Trust
Nirav Bhut
Meet Mori
Special Support:
Dimpleben Sinojiya
Amitbhai Aghera
Jashminbhai Ghodasara
Dharmesh Chauhan
Music
TEJAS RUSHIK
Mixed Mastered
Rushik Parmar
Om Studio, Rajkot.
Choreography by: Niva Patel ( NV DANCE STUDIO - Dhoraji)
શ્રી ઉમિયાધામ સિદસર ના Social Media સાથે જોડાવવા.
Facebook Page
/ umiyadhamsid. .
Instagram Page
/ umiyadhamsi. .
Twitter Page
/ umiyadhamsidsar
Like, Follow કરો અને અમારી Youtube ચેનલ ને Subscribe કરો - Bell Icon ને ક્લિક કરો
🌐 https://www.umiyadhamsidsar.org
મા ઉમિયા ના આર્શીવાદ આપ સૌના ઉપર વર્ષતા રહે એ જ પ્રાથના.
#umiyadham #sidsar #umiyadhamsidsar #umiyamaastatus #umiya #umiyadhamsidsar
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: