ગૌ માનવ જીવદયા ટ્રસ્ટ સુરત

અમારા ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા, અતિ દુઃખી, અતિ નિરાધાર કે અતિ જરૂરતમંદ કુટુંબોને પરિસ્થિતિને આધીન ફ્રીમાં 3 મહિનાની કરિયાણાની કીટ નું વિતરણ કરવામાં આવે છે.
તો જો તમારા ધ્યાનમાં આવા કુટુંબ હોય તો અમારો સંપર્ક કરવા વિંનતી.
જેથી કરી જરૂરિયાતમંદ કુટુંબની મદદ થઈ શકે.

🚩જય ગૌ-માતા જય ગોપાલ🚩
🚩"ચાલો જરૂરિયાત મંદની મદદ કરી માનવ ધર્મ નિભાવીએ"🚩