ગૌ-માનવ જીવદયા ટ્રસ્ટ - સુરત દ્વારા આયોજિત ૨૧૦૦૦ શ્રીફળ દ્વારા કીડિયારું મહોત્સવ-2025
Автор: ગૌ માનવ જીવદયા ટ્રસ્ટ સુરત
Загружено: 2025-04-17
Просмотров: 350
જેમાં 21,000 શ્રીફળમાં કુલેર ભરી પદમડુંગરી વિસ્તારના જંગલમાં મુકવામાં આવશે.
આવા એક શ્રીફળથી અસંખ્ય કીડીઓને ખોરાક તો મળે જ છે પણ સાથે સાથે ચોમાસામાં વરસાદથી બચવા માટે આશરો પણ મળે છે. કહેવાય છે કે ચૈત્ર મહિનો એટલે કીડિયારું પુરવાનો સમય.
સામાન્ય રીતે આ સમય દરમિયાન કીડીઓ તેમનો ભોજનનો જથ્થો ભેગો કરી લે છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: