ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ - મોરબી

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ - મોરબી
આ ચેનલ પ્રાકૃતિક ખેતીના મહત્ત્વને સમજાવવાનો પ્રયાસ કરે છે. અહીં તમે મોરબીના પ્રેરણાદાયી ખેડૂતોના અનુભવ, નવા ખેતી પ્રયોગો અને સફળતા કથાઓ જાણી શકશો. સાથે જ, ખેતી ઉત્પાદનોના ડિજિટલ માર્કેટિંગ વિશેની ઉપયોગી માહિતી પણ આપશું, જેથી ખેડૂત ભાઈઓ-બહેનો પોતાની મહેનતને યોગ્ય કિંમત સુધી લઈ જઈ શકે.

🌱 મુખ્ય વિષયો:
• પ્રાકૃતિક ખેતીની માહિતી અને તાલીમ
• મોડેલ ફાર્મ વિઝિટ અને ઇન્ટરવ્યુ
• ખેતી ઉત્પાદનોનું ઓનલાઈન માર્કેટિંગ
• ખેડૂતો માટે નવી તકનીકો અને government schemes

ચાલો મળીને ખેતરથી બજાર સુધીનો પુલ બાંધીએ – કુદરતી રીતે, સ્વસ્થ રીતે!
🌿 પ્રાકૃતિક કૃષિ – એક સ્વસ્થ ભવિષ્ય 🌿