🌿🚜 "પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ સાથે આગળ વધતું – નિલકંઠ પ્રાકૃતિક ફાર્મ!" ✨
Автор: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ - મોરબી
Загружено: 2025-09-18
Просмотров: 1455
🌱 નિલકંઠ પ્રાકૃતિક ફાર્મ – મોરબી જિલ્લાના પ્રેરણાદાયી મોડેલ ફાર્મની ખાસ મુલાકાત!
અહીં પ્રાકૃતિક ખેતીના પાંચેય આયામો અપનાવીને ખેતી કરવામાં આવે છે. કુદરતને સાચવીને ખેતી કેવી રીતે ફાયદાકારક અને ટકાઉ બની શકે છે તેનો સુંદર ઉદાહરણ અહીં જોવા મળે છે.
✨ મુખ્ય હાઇલાઇટ્સ:
• પ્રાકૃતિક ખેતીના 5 આયામોનો પ્રયોગ
• મોડેલ ફાર્મનું પ્રેરણાદાયી કાર્ય
• ખેડૂતો માટે ટકાઉ અને સ્વસ્થ ખેતીનું ઉદાહરણ છે.
👨💼 માર્ગદર્શન: શ્રી કે.એમ. ડાભી, પ્રોજેક્ટ
ડાયરેક્ટ આત્મા મોરબી
📍 Presented by: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ – મોરબી
🎥 Concept by: Yashvi Aghara , MPPC Morbi
#NilkanthPrakrutikFarm #PrakrutikKheti #ModelFarm #GPKVB #MorbiFarmers
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: