Krishi kranti

ખેતીવાડી - બાગાયત ખેતી - પશુપાલન - સંરક્ષિત ખેતી - પ્રાકૃતિક ખેતી ના તમામ પ્રશ્નો અને તેનું સમાધાન આ ચેનલ મારફત આપવામાં આવે છે અને સાથે સાથે લોકસાહિત્ય ની વાતો દ્વારા જીવન લક્ષી પ્રેરણા પણ મળે છે તો આવો જોડાવ અમારા ખેડૂત પરિવારમાં 🙏🙏