Patidar Saurabh News
welcome to our channel
patidar saurabh news
પાટીદાર સૌરભ ન્યૂઝ
પાટીદાર સૌરભ એટલે કચ્છી કડવા પાટીદારનો ધબકાર ઝીલતું મેગેઝીન...
માર્ચ-૧૯૯૨માં પાટીદાર સૌરભનો પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારથી સમગ્ર ભારતમાં ફેલાયેલ કચ્છ કડવા પાટીદાર સમાજના વિશાળ વાચક વર્ગમાં આ માસીક મેગેઝીને પોતાનું એક ખાસ સ્થાન જમાવ્યું છે. પાટીદારોના પાટનગર નખત્રાણાથી પ્રસિદ્ધ થતું જ્ઞાતિનું આ એકમાત્ર મેગેઝિન છે.
પાટીદાર સૌરભ હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. પાટીદાર સૌરભ વેબસાઇટ સિવાય સોશ્યલ મીડિયા ફેસબુક, મોબાઇલ એપ વગેરે પર પણ આપ તેને જોઈ શકો છો. મીડિયા જગતના બદલાતા રૂપરંગ સાથે કદમ મિલાવવા યુટ્યુબ પર patidar saurabh news ચેનલ પણ શરૂ કરી છે જેમાં પણ જ્ઞાતિજનોની રુચિને અનુરૂપ વિડિયો સામગ્રી પીરસવામાં આવશે.
જો આપને અમારી ચેનલ સારી લાગે તો આ ચેનલને જરૂર subscribe કરો, વિડિયોને like કરો અને forward કરો...
આપ સૌનો આભાર.
જયહિન્દ.
સી.કે.પટેલ
તંત્રી
નીતા પટેલ
સંપાદક
સગપણ સમસ્યા 🚨 વિથોણ પાટીદાર સમાજનું ફરજિયાત 21 વર્ષે સગપણ અને 23 વર્ષે લગ્નનું ફરમાન
સનાતની મહાનાયક રમેશભાઈને કેન્દ્રીય સમાજની શ્રધ્ધાંજલિ | સંપૂર્ણ સનાતની સમાજનું સપનું કરીએ સાકાર
સાંભળો સનાતનીઓ 📢 બેંગલોરમાં રમેશભાઈ વાગડિયાની શ્રદ્ધાંજલિ સભામાં પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી શું બોલ્યા?
શ્રધ્ધા સુમન 💐 સનાતની સપૂત રમેશભાઈ વાગડિયાની બેંગલોરમાં શ્રદ્ધાંજલી સભા યોજાઈ
ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ 💐 KKP સમાજનો સનાતની દીપક બુઝાયો | Tribute to રમેશભાઈ વાગડિયા
Visit Nepal 🇳🇵પોખરામાં Ultralight Flight નો રોમાંચ જરૂર માણો | હિન્દુ રાષ્ટ્ર નેપાળ 🚩
જય બદ્રી વિશાલ 🚩 દેવભૂમિ હિમાલયની ગોદમાં બદ્રીનાથમાં શ્રી હરિનારાયણ રવિભાણ આશ્રમનો મંગળ પ્રારંભ 🪔✨
Viksit Bharat-વિકસીત કચ્છ 🇮🇳 કચ્છનું બારડોલી હવે પાટા પર! 🚂 કેવું હશે નખત્રાણાનું રેલ્વે સ્ટેશન?
ઘરે ગાય બાંધ્યા વગર ઘરની ગાયનું દૂધ પીવું છે?😂 પૂછો ખીરસરા(રોહા)ના લોકોને? આનો રસ્તો બતાવશે 💯
RSS@100 🚩સંઘની શતાબ્દીએ નખત્રાણામાં ભવ્ય વિજયાદશમી ઉત્સવ | સંસ્કાર, સેવા અને સમર્પણની કથા
શૌર્યનું સન્માન 🇮🇳 🔥ઓપરેશન સિંદૂર પર નખત્રાણામાં બહેનોનો ધમાકેદાર તલવાર રાસ ⚔️💃
KKP આક્રોશ | કેન્દ્રીય સમાજના પત્રે સર્જયો વિવાદ | ગોપાલભાઈ ભાવાણી સમાજની જાહેર માફી માંગે
OPERATION SINDOOR ની થીમ પર ગરબા રમીને સૈન્યના શૌર્યને આપી સલામી 🇮🇳 NAKHATRANA
જય હો 🚩 કચ્છ સરહદે આમારા ગામમાં બધા વર્ણના લોકો એક જ ગરબીમાં કરે છે માતાજીની આરાધના
આદ્યશક્તિની આરાધના 🚩શ્રધ્ધા અને ભકિતનો સંગમ 🔥 દયાપરની પરંપરાગત પાટીદાર ગરબી
કચ્છ સરહદે ગૂંજે માનો નાદ 🚩 લખપત તાલુકો પણ માતાજીની ભક્તિમાં તરબોળ | ઘડુલી | દોલતપર
ગરબો ગુજરાતનો 🚩55 વર્ષથી પરંપરાગત રીતે યોજાય છે બેંગલોર મૈસુર રોડ સમાજનો ગરબા મહોત્સવ
આસ્થાનો ઉત્સવ 🚩KKP પાટનગર નખત્રાણામાં નવલી નવરાત્રીનો મંગલ પ્રારંભ
કચ્છડો બારે માસ 🥳 રવિવારે જખનો મેળો-2 બરાબરનો જામ્યો | હજજારોની લોકમેદની ઉમટી
વરસાદ વેરી બન્યો 😢 કચ્છનો સૌથી મોટો જખનો મેળો સસ્પેન્ડ થતાં લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યું
હરિત ક્રાંતિ 🌳 કચ્છના ખોંભડી મોટી ગામે 4000 વૃક્ષો ઉછેરાશે ☘️ જળમંદિરનું ખાતમુહૂર્ત 💦
કિસાન એકતા ઝિંદાબાદ 💪 નખત્રાણામાં બલરામ જયંતીએ કિસાન સંઘની વિરાટ શોભાયાત્રા 🚩
જય જવાન, જય કિસાન | નખત્રાણામાં ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતીએ યોજાશે વિરાટ શોભાયાત્રા
સાવધાન 💥 કચ્છના પાનેલીમાં ઘરમાં નડતર છે કહી મંત્ર વિધિના બહાને ધુતારાઓ સોનાના દાગીના ઉસેડી ગયા!
આઝાદી અમર રહો 🇮🇳 પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે 79 મા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉત્સાહભેર ઉજવણી
ભડકો 💥 શાંતિદાસજીના કલીનચીટ મુદ્દે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેતા સનાતની હિંમતભાઈ ખેતાણી
એલાન 🏹 સમાજની તાકાત વધારવા ત્રણથી ચાર બાળકો પેદા કરો | વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ R.P.PATEL
અગ્નિપરીક્ષા🔥સતપંથ-સનાતન સમસ્યાના ઉકેલનો વિશ્વાસ વ્યક્ત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રમુખ R.P. PATEL
KKP કેન્દ્રીય કારોબારી | સતપંથ-સનાતન મુદ્દે સમાજે હવે કોઈની પણ મધ્યસ્થી સ્વીકારવી નહીં જોઈએ
Trump vs Gopalbhai 🤯 | Gujarati Cartoon Parody | ચપટી વગાડતાં જ સતપંથ-સનાતન વિવાદ બંધ?!