કચ્છડો બારે માસ 🥳 રવિવારે જખનો મેળો-2 બરાબરનો જામ્યો | હજજારોની લોકમેદની ઉમટી
Автор: Patidar Saurabh News
Загружено: 2025-09-14
Просмотров: 5093
કચ્છડો બારે માસ 🥳 રવિવારે જખનો મેળો-2 બરાબરનો જામ્યો | હજજારોની લોકમેદની ઉમટી
#patidarsaurabhnews
#kutch
#nakhatrana
#motayax
#melo
#jayjakhdada
#jakhbontera
welcome to our channel
patidar saurabh news
પાટીદાર સૌરભ ન્યૂઝ
પાટીદાર સૌરભ એટલે કચ્છી કડવા પાટીદારનો ધબકાર ઝીલતું મેગેઝીન...
માર્ચ-૧૯૯૨માં પાટીદાર સૌરભનો પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારથી સમગ્ર ભારતમાં ફેલાયેલ કચ્છ કડવા પાટીદાર સમાજના વિશાળ વાચક વર્ગમાં આ માસીક મેગેઝીને પોતાનું એક ખાસ સ્થાન જમાવ્યું છે. પાટીદારોના પાટનગર નખત્રાણાથી પ્રસિદ્ધ થતું જ્ઞાતિનું આ એકમાત્ર મેગેઝિન છે.
પાટીદાર સૌરભ હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. પાટીદાર સૌરભ વેબસાઇટ સિવાય સોશ્યલ મીડિયા ફેસબુક, મોબાઇલ એપ વગેરે પર પણ આપ તેને જોઈ શકો છો. મીડિયા જગતના બદલાતા રૂપરંગ સાથે કદમ મિલાવવા યુટ્યુબ પર patidar saurabh news ચેનલ પણ શરૂ કરી છે જેમાં પણ જ્ઞાતિજનોની રુચિને અનુરૂપ વિડિયો સામગ્રી પીરસવામાં આવશે.
જો આપને અમારી ચેનલ સારી લાગે તો આ ચેનલને જરૂર subscribe કરો, વિડિયોને like કરો અને forward કરો...
આપ સૌનો આભાર.
જયહિન્દ.
સી.કે.પટેલ
તંત્રી
નીતા પટેલ
સંપાદક
Video by Michael Yakimelin: https://www.pexels.com/video/subscrib...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: