SUKETU SEEDS CORPORATION
WE ARE MANUFACTURING OF ALL TYPE OF SEEDS LIKE...
Cotton, Ground nut, Soybean, Castor, Sesamum, Green gram, Black gram, Hy. Bajara, chick pea, Peas, Funnel, Coriander, Cumin, Wheat & all the Hybrid Vegetable
પાછોતરા વરસાદ બાદ પણ કપાસ ઊભો અડીખમ. આને કપાસ ની જંગલી જાતજ કહેવાઈ ને
મલ્ચીંગ વગર પણ મરચી ઊભી આલીશાન. પાંદડે પાદડે મરચા હો મારા વાલા. #bestchilliseeds #farmingsystem
૪૨-૪૫ દિવસ મા પેલી વીણી આપતી જબરદસ્ત દુધી ની જાત. બજારભાવ અન્ય કરતા ઘણાજ ઊંચા મળે છે
મરચી ની ૧૩ વેરાયટી નુ ૩૦ વીઘામા વાવેતર ખેડુત ના અભીપ્રાય।#bestchilliseeds #progressivefarmer #farmer
મરચી ફિલ્ડ નીદર્શન તેમજ ખેડુત અભીપ્રાય- ૨૩/૯/૨૦૨૫ #bestchilliseeds #mirchi #trending
ભારે વરસાદ અને પવન વચ્ચેય મારો કપાસ ઊભો અડીખમ. પહેલી વીણી ચાલુ #cottonseeds #farmingmethod
જબરદસ્ત મોટા જીંડવા વાળી કપાસ ની જાત. સુકારા નુ નામ નહિ #cottonseeds #farmingmethod #agriculture
પ્રાડો તેમજ અન્ય મરચી ની સરખામણી ખુદ ખેડુત ના મુખે #bestchilliseeds #farmer #agriculture #trending
બે વેરાયટી ના ઓનફિલ્ડ રીપોર્ટ.એક વાઈરસ થી પકડાઈ ગઈ જ્યારે બીજી ઊભી આલીશાન #bestchilliseeds #trending
કપાસ ની જંગલી જાત હો..૮૯ દિવસમા ૬૦-૭૦ જીંડવા તૈયાર..માથાઢક કપાસ #cotton #agriculture
ગેરેંટી ૧૩ વીણી પછી આવુ મરચાનુ ફિલ્ડ નઈ જોયુ હોઈ/#bestchilliseeds #chilliseeds #farming #agriculture
ચાલુ વર્ષે લીલા તેમજ લાલ અથાણીયા માટે શ્રેષ્ઠ મરચા ની જાત-ફોરવર્ડ નો પ્રષ્ન બીલકુલ નહિવત#chilliseeds
૪૦ વીઘા ની મરચી વાવતા હિતેષભાઈ ની કહાની...#bestchilliseeds #trending #farming #agriculture#kisan
૮૫ દિવસ ના કપાસ મા મોનો એસીફેટ ના ફક્ત ૩જ સ્પ્રે છતાયે ઊભો છાતી સમો.#cotton #trending #gujaratinews
ચાલુ વર્ષ ૨૦૨૫-26 નો બેસ્ટ કપાસ. ૪૦-૫૦ જીંડવા થઈગયા. સીરીજબંધ ફાલ..#cottonseeds #agriculturefarming
૪૦વીઘાની મરચી નુ વાવેતર. મરચા ના ઢગલે ધીંગાણા હો મારા વાલા...#bestchilliseeds #chilliseeds #farming
સુકેતુ પ્રાડો તેમજ અન્ય જાત નુ વાઈરસ બાબતનુ ઓનફિલ્ડ નિદર્શન.#bestchilliseeds #farming #chilliseeds
ચાલુ વર્ષ-૨૦૨૫ મા ૫૯દિવસ નો આવો કપાસ તો નઈજ જોયો હોઈ ....ડિફેન્ડર -#hype #trending
મરચી ની બેસ્ટ જાત-૨૦૨૫. વાઈરસ સામે ખુબ પ્રતીકારક જાત. ભાવ પણ માર્કેટ ના સૌથી ઊંચાજ મળે છે #farming
સૌરાષ્ટ્રા બાદ, અરવલ્લી જીલ્લા ના તેનપુર બાયડ વીસ્તાર મા પણ શ્રેષ્ઠ જાત તરીકે ઊભરી આવતી મરચા ની જાત
દવાના પરીણામ ની ચીંતા છોડો કેમકે પરીણામ થી સંતોષ ના મળે તો ૧૦૦% પૈસા પરત ની જવાબદારી છે અમારી
આવતા વર્ષ પેલી ખરીદી સુકેતુનુ પ્રાડોજ હો...કારણ તમેજ જોઈલો #bestchilliseeds #chilliseeds #youtuber
માર્કેટ ની એકદમ લાંબી શીંગો તેમજ મોટા દાણા વાળી મગની નવીનતમ જાત.પીળીયા સામે ખુબજ પિરતીકારક જાત
ઊનાળુ તલી ના વાવેતર માટે ચોગઠ-છગ્ગઠ મા બૈઢા બેસે તેવી બેસ્ટ જાત એટલે સુકેતુ સીડ્સ ની SSC-66 વેરાયટી
માર્કેટ ની સૌથી જડપી દુધીની જાત.મારીદુધી હાલમા ૧૫ ના ભાવે વેચાય છેં #bottelgourd #trending #farming
ખેતી કરવામા ને ખુશી મળેછે એટલે એ ખેતીપણ રસપુર્વક કરીએ છિએઃ ખ્યાતનામ હિરા ઊધ્યોગપતી- મનસુખ ડેની
માર્કેટ ની સૌથી જડપી દુધી ની જાત મખમલી મા ૬૦ વારા તોડ્યા બાદ નુ ફિલ્ડ. દુધી તોડી તોડી ને થાકીગયા.
કોઈપણ પાક ના ધરુ/રોપા અત્યાધુનીક ટેકનીક થી તૈયાર કરાવો જવાબદારી સાથે. એકવાર મુલાકાત લેવા જેવી નર્સરી
મરચી મા વાઈરસજ નથી આવ્યો અને બગાડ ના નામે મરચુ નથી જોઈલો જાતેજ. #bestchilliseeds #farmer #trending