માર્કેટ ની એકદમ લાંબી શીંગો તેમજ મોટા દાણા વાળી મગની નવીનતમ જાત.પીળીયા સામે ખુબજ પિરતીકારક જાત
Автор: SUKETU SEEDS CORPORATION
Загружено: 2025-05-26
Просмотров: 436
વેરાયટીઃ સુકેતુ ગોલ્ડ
કંપનીઃ સુકેતુ સીડ્સ
શીંગની લંબાઈઃ ૪ થી ૫ ઈંચ
દાણાની સંખ્યાઃ ૧૨ થી ૧૪/ શીંગ
દાણાનો કલરઃ ઘાટો લીલો
પાકવાના દિવસોઃ ૬૫ થી ૭૦
બીજ દરઃ ૩ થી ૪ કિલો/ વીઘા (૧૬ ગુંઠા)
સરેરાશ ઊત્પાદનઃ ૧૫ થી ૨૫ મણ/ વીઘા
*વાઈરસ/પીળીયો/ પંચરંગીયા ના રોગ સામે ખુબજ પ્રતીકારક*
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: