બનાસકાંઠાના પશુપાલકે કમાલ કરી बनासकांठा के पशुपालकने कमाल कर दिया બન્ની નસલની 50 પાડી banni buffalo
Автор: Pravin Gujarati
Загружено: 2025-01-21
Просмотров: 119204
હાલમાં મોંઘવારીના સમયમાં વધુ આવક મેળવવા, શ્રેષ્ઠ પશુપાલન વ્યવસાય કરવો ખૂબજ જરૂરી છે. માટે પશુપાલકોએ પોતાના ઘરે શ્રેષ્ઠ ઉચ્ચ ઓલાદ વાળી નસલ તૈયાર કરવી ખૂબજ જરૂરી છે. માટે અમે જિલ્લાના અનેક પશુપાલકો ને સારી નસલ બાબતે જાગૃત કરવા ઘર આંગણે એટલે કે પાલનપુર તાલુકામાં તૈયાર કરાયેલી ઉચ્ચ ઓલાદ વાળું ડેરી ફાર્મ લોકો વચ્ચે મૂકવા પ્રયાસ કર્યો છે.
માટે અમે આશા રાખીએ કે આ એપિસોડ વધુમાં વધુ પશુપાલકો સુધી પહોંચાડવામાં આવે.
#bannibuffalo
#banaskantha
#motivation
#gujarat
#pravingujarati
#બન્નીભેંસ
#વધુદૂધ
#kacha
#કચ્છ
#hodko
#પશુપાલન
#પશુપાલક
#banasdairy
#બનાસડેરી
#Murra
#palanpur
#manpur
#chaudhary
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: