NADIAD : મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ
Автор: cns news nadiad
Загружено: 2025-12-08
Просмотров: 871
NADIAD : 8-12-2025 MON
નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિ, નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વરદ્ હસ્તે વિકાસ કાર્યો નું ખાતમૂર્હૂત અને લોકાર્પણ , ઉત્તરસંડા: MLA પંકજભાઈ દેસાઈ ના વરદ્હસ્તે રૂ.૫૩૮.૬૩ લાખના વિકાસ કાર્યો નું ખાતમૂર્હૂત અને લોકાર્પણ , નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વરદ્હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિ આ રસ્તાઓ ગામના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે:
1️⃣ ઉત્તરસંડા હારીયા તલાવડી થી નવા કુવા સુધીનો માર્ગ
2️⃣ કૃપા તલાવડી થી રામદેવજી મંદિર સુધીનો ડામર માર્ગ
3️⃣ પાણીની ટાંકી થી ગંગા તલાવડી ફાટક 270 સુધીનું જોડાણ માર્ગ
4️⃣ ઉત્તરસંડા GEB થી ફાટક 268 સુધીનો રસ્તો
5️⃣ ભવાનીપુરા મંદિર–હસાઇની કુવા–ફાટક 268–નવભારત સીડસ થી NH-8 ને જોડતો માર્ગ
6️⃣ સદનશા–KVAC કોલ્ડ સ્ટોરેજ થી કુયા તલાવડી સુધીનો માર્ગ
કાર્યક્રમમાં પૂર્વ સરપંચ ઈશિતભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી સરપંચ નયનભાઈ વાઘેલા, ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિ રહ્યા હતા.....
#DAY #SRP #GROUND #khedanews #anandnews #gujaratnews #gujarati #nadiadnews #nadiad #KHEDANEWS #NADIADNEWS #ANANDNEWS #GUJRATNEWS #GUJRATI #CNSNEWS #NADIAD #CNS #bjpnews #bjp #badshah #badshahnews #SALUN #gandhinagar #pm #pmnarendramodi #pmo #cm #cmgujarat #vadtal #karamsad #નડીઆદમહાનગરપાલિકા #badrinath
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: