NADIAD : મહાનગર પાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું
Автор: cns news nadiad
Загружено: 2025-12-23
Просмотров: 1896
NADIAD : 23-12-2025 TUE
નડિયાદ મહા નગર પાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું
નડિયાદ નગરપાલિકા દ્વારા 1978 માં બનાવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ
શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલ સરદાર ભુવન ની દુકાનો તોડવાની કામગીરી શરૂ
છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા માટે કોર્પોરેશન દ્વારા વેપારીઓને આપી હતી નોટીશ
વેપારીઓને નોટિસ મળતા મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટે સુધી
આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી ડિમોલેશન ની કામગીરી શરૂ કરાઈ
જોકે ડિમોલેસન ની કામગીરીને પગલે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા....
#DAY #SRP #GROUND #khedanews #anandnews #gujaratnews #gujarati #nadiadnews #nadiad #KHEDANEWS #NADIADNEWS #ANANDNEWS #GUJRATNEWS #GUJRATI #CNSNEWS #NADIAD #CNS #bjpnews #bjp #badshah #badshahnews #SALUN #gandhinagar #pm #pmnarendramodi #pmo #cm #cmgujarat #vadtal #karamsad #નડીઆદમહાનગરપાલિકા #badrinath
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: