I am Gujarat News Bulletin | Today’s USA Samachar | December 23, 2025
Автор: I am Gujarat
Загружено: 2025-12-23
Просмотров: 2970
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. મંગળવાર, ડિસેમ્બર 23ના બુલેટિનમાં વાત કરીશું પેન્સિલવેનિયામાં ચાર સ્ટોર ધરાવતા મૂળ ચરોતરના એક ગુજરાતી બિઝનેસ ઓનરના સાત મહિનાના જેલવાસ બાદ થયેલા ડિપોર્ટેશનની, જાણીશું સેલ્ફ ડિપોર્ટેશન લેવા માગતા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને ટ્રમ્પે 2025ની કઈ છેલ્લી ઓફર આપી તેમજ અસાયલમના હજારો કેસને કોઈ હિયરિંગ વિના જ બારોબાર બંધ કરી દેવા માટે કઈ ટ્રીક અપનાવી રહ્યું છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તેનો એક રિપોર્ટ અને છેલ્લે વાત પાંચ-છ કરોડ રૂપિયાની બચત થઈ જાય તો પણ ઈન્ડિયા પાછું ના અવાય તેવું કહેનારા એક NRIની તેમજ યુકેમાં 53 મિલિયન પાઉન્ડનું હવાલા કૌભાંડ આચરનારા ત્રણ ગુજરાતીઓના સમાચાર આજના આ બુલેટિનમાં.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: