Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

લોકકથા: બાબરોભૂત અને હરપાલસિંહ મકવાણા

Автор: Dr. Ramesh Chaudhari

Загружено: 2021-09-05

Просмотров: 594160

Описание:

oral folktales of north gujarat babrobhut ane harpalsinh makwana, A collection of oral culture and oral tradition of North gujarat
oral tradition of folk culture and folklore of Gujarat,
gujarati old desi bhajan, gujarati lok sahitya bhajan
Indian folktales, folktales, a collection of oral culture and oral tradition of North gujarat
folktale, folktales, folk tales, cultural heritage of india, indian culture, indian culture and tradition, indian culture and heritage, indian lifestyle, indian history and culture, cultural history of india, indian american culture, indian culture information, indian culture and civilization, ancient indian history, fairy tales, fairy tale stories,indian folktales,indian folk stories, folk, folk festival, indian tradition, india vedic, social marketing, social listening

   • LALVADI ANE FULVADI લાલવાદી અને ફૂલવાદી  

   • લોકકથા: સ્વર્ગની અપ્સરા ઉર્વશી અને ડાંગુરાજા  

   • //ચાર મિત્રો// ઉત્તર ગુજરાતની પ્રચલિત લોકક...  

   • //લોકકથા: એભલવાળો//  
//સુપ્રભાત//

ચાલો આપણે બાળકોને લોકકથાઓ એના મૂળરૂપમાં જ સંભળાવીએ, આજે બાળકોને લોકકથાઓ સાંભળાવનાર કોઈ નથી ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે જઈને, કથક પાસેથી મૂળ લોકકથા મેળવીને આપ સૌ સુધી મૂકવાનો પ્રયત્ન છે. પ્રજાએ પોતાના કંઠમાં સાચવી રાખેલ આ કથાઓ કાળના પ્રવાહમાં લુપ્ત થતી અટકાવવી જરૂરી છે. સત્વરે એનું જતન નહીં કરીએ તો એ જે તે વ્યક્તિ સાથે જ નામશેષ થઈ જશે. પરિણામે આપણી આવનારી પેઢીઓ માટે આ આખી પરંપરાનો વારસો નહીં હોય, મારો પ્રયત્ન છે કે આવનારી પેઢીઓ આ કથાઓથી વંચિત ન બને. લોકકથા કથક પાસેથી મેળવીને વીડિયો રૂપે રજૂ કરવાથી એ કથાનું વાર્તાતત્વ, એનાં આરોહ-અવરોહ, કાકુઓ, ધ્વનિ ભંડોળ, કથનશૈલી આદિનો સીધો જ પરિચય થાય છે. વળી આ કથાઓને ઇતિહાસ, સંસ્કૃતિ, સમાજ, મનોવિજ્ઞાન આદિના સંદર્ભે પણ અભ્યાસ કરવા ઉપયોગી બની રહે છે. લોકકથાઓના માધ્યમથી જે તે પ્રદેશની બોલી, ઇતિહાસ, કે સંસ્કૃતિનો પરિચય થાય છે અને એક પ્રમાણભૂત શાસ્ત્રીય સંશોધન માટે સામગ્રી બની રહે છે.

આપને આ કાર્ય પસંદ આવે તો અભિપ્રાય જરુર આપશો.

લોકકથાઓ સાંભળવા માટે નીચે આપેલી લિંક ખોલો... ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી નવી લોકકથાઓ વિશે જાણ થશે.

   • રા' નવઘન અને સોલંકી રાજા  
(Kolkata:Raa Navghan રા' નવઘણ)

   • ઉત્તર ગુજરાતની લોકકથા: ઓગડનાથજી  
(Kolkata: Ogadnath ઓગડનાથ)

   • //રાજાને પડકાર// ચરોતરની લોકકથા રજૂઆત: ડૉ....  
(Rajane padkar રાજાને પડકાર)

   • //અભિમન્યુ ચક્રાવો// ઉત્તર ગુજરાતની લોકકથા...  
( Abhimanyu chalavi અભિમન્યુ ચકરાવો)

   • ઉત્તર ગુજરાતની લોકકથા: ચંદન મેળાગરી  
(Chandan malya giri ચંદન મલ્યાગીરી)

   • DEVAYAT PANDIT ઉત્તર ગુજરાતની લોકકથા:  દેવ...  
(Devayat pandit દેવાયત પંડિત)

   • LALVADI ANE FULVADI લાલવાદી અને ફૂલવાદી  
(Lalvadi ane Fulvadi લાલવાદી અને ફૂલવાદી)

   • Charotarni lokkatha: Saat Thag  
(Sat thag સાત ઠગ)

   • SHURO, PURO, MEHURO ANE SATVADI  
(Suro, puro mehuro ane sabado શૂરો, પૂરો, મેહૂરો અને સતવાદી)

   • //જીવાકાકાનું જોડું// ચરોતરની લોકકથા રજૂઆત...  
(Jivakakanu jodi જીવાકાકાનું જોડું)

   • // પવન પાવડી// ઉત્તર ગુજરાતની લોકકથા, ડૉ. ...  
(Pawan pawadi પવન પાવડી)

   • ત્રણ જનમની વાત-2: લેલા  મજનું LELA-MAJNU  
(Lela majnu લેલા મજનું)

   • //સાસુ, વહુ અને બાવાજીની વાર્તા// પ્રસ્તુત...  
(Sasu vahu ane bavaji સાસુ વહુ અને બાવાજી)

   • //ચાર મિત્રો// ઉત્તર ગુજરાતની પ્રચલિત લોકક...  
(ચાર મિત્રો)

   • //લોકકથા: ત્રણ પૂતળિયું//  
(ત્રણ પૂતળિયું)

આ કાર્ય તમને પસંદ આવે તો અન્ય લોકો સુધી પહોંચાડશો, જેથી દરેક બાળકને આ લોકકથા સાંભળવા મળશે.
ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો જેથી આવનાર નવી લોકકથા અંગે જાણ થઈ શકે.

ડૉ. રમેશ ચૌધરી,
ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી,
વલ્લભ વિદ્યાનગર,
9909823922

લોકકથા: બાબરોભૂત અને હરપાલસિંહ મકવાણા

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

હુતો ને હુતી ખાટલે ચડીને સૂતી | Mansukh Vasoya | Jadav Gadhvi Loksahitya

હુતો ને હુતી ખાટલે ચડીને સૂતી | Mansukh Vasoya | Jadav Gadhvi Loksahitya

ઓગડનાથની ઐતિહાસિક લોકકથા                              Historical folktales of Ogadnath

ઓગડનાથની ઐતિહાસિક લોકકથા Historical folktales of Ogadnath

કડવાભા બન્યા લોભીયા મિત્ર/Gujarati Comedy Video/KADVABHA LOBHIYO MITRA/કોમેડી વિડિયો/Funny Desi Boys

કડવાભા બન્યા લોભીયા મિત્ર/Gujarati Comedy Video/KADVABHA LOBHIYO MITRA/કોમેડી વિડિયો/Funny Desi Boys

લોકકથા: સાત ઘાત:મેના-મંગળ

લોકકથા: સાત ઘાત:મેના-મંગળ

ઉત્તર ગુજરાતની લોકકથા: બુદ્ધિશાળી ચારણ

ઉત્તર ગુજરાતની લોકકથા: બુદ્ધિશાળી ચારણ

"ઘરડા ગાડા વાળે" આ કહેવતો કઈ રીતે પડી તેની પાછળની જુના જમાનાની રસપ્રદ વાત.. | Gujrati kahevto |

કાનજી ભુટા બારોટનું હાસ્ય : જીથરા ભાભાનું ભૂત કહે,

કાનજી ભુટા બારોટનું હાસ્ય : જીથરા ભાભાનું ભૂત કહે, "હું તો હફ કરૂ ને ડફ મરે”.. || JITHARO BHABHO ||

મુખીએ પડાવી લીધી મજૂરની ભેસ | Full Movie | Gujarati Short Film | Family Drama | Natak |@pmgujarati

મુખીએ પડાવી લીધી મજૂરની ભેસ | Full Movie | Gujarati Short Film | Family Drama | Natak |@pmgujarati

રાજા ની દિકરી એ ગધેડા સાથે લગ્ન કર્યા-ગંધર્વ નો ગધેડો-ઇન્દ્ર નાં દરબાર માં બનેલી સત્યઘટના-લાખાભાઇ

રાજા ની દિકરી એ ગધેડા સાથે લગ્ન કર્યા-ગંધર્વ નો ગધેડો-ઇન્દ્ર નાં દરબાર માં બનેલી સત્યઘટના-લાખાભાઇ

ગઢવી સમાજ અને કાઠી સમાજ || Govindbha Paliya New 2021

ગઢવી સમાજ અને કાઠી સમાજ || Govindbha Paliya New 2021

બાળ કલાકાર || કેતન દેવળીયા ની મોજ || ભજન || Ketan Devaliya || Bal Kalakar || Superhit Bhajan

બાળ કલાકાર || કેતન દેવળીયા ની મોજ || ભજન || Ketan Devaliya || Bal Kalakar || Superhit Bhajan

ભૂપતના પાકિસ્તાનમાં પરાક્રમો | Bhupat Baharvatiyo | Biography | Part - 2

ભૂપતના પાકિસ્તાનમાં પરાક્રમો | Bhupat Baharvatiyo | Biography | Part - 2

વાઘુભા અને સરપંચની દુકાન/Gujarati Comedy/VAGHUBHA-SARPANCH NI DUKAN/કોમેડી વિડિયો /Mast Desi Boys

વાઘુભા અને સરપંચની દુકાન/Gujarati Comedy/VAGHUBHA-SARPANCH NI DUKAN/કોમેડી વિડિયો /Mast Desi Boys

Tara Aanganiye Puchi Ne Je Koi Aave - Kavi Shri KagBapu Na Bhajano | AAVKARO |

Tara Aanganiye Puchi Ne Je Koi Aave - Kavi Shri KagBapu Na Bhajano | AAVKARO |

ઝાલા રાજ્યવંશનો ઈતિહાસ (હળવદ /ધ્રાંગધ્રા ) Zala Dynasty of Gujarat

ઝાલા રાજ્યવંશનો ઈતિહાસ (હળવદ /ધ્રાંગધ્રા ) Zala Dynasty of Gujarat

વિર રામવાળા બાપુ નું વાવડી | ઇતિહાસ નું ગૌરવવંતુ ગામ VAVDI CHALALA

વિર રામવાળા બાપુ નું વાવડી | ઇતિહાસ નું ગૌરવવંતુ ગામ VAVDI CHALALA

બીમાર બાપને સાચવવાં એક દીકરી ભૂત બની ને આવી | Meladi ma no itihas | Vahanvati digital

બીમાર બાપને સાચવવાં એક દીકરી ભૂત બની ને આવી | Meladi ma no itihas | Vahanvati digital

ઉત્તર ગુજરાતની લોકકથા: ભલો અને ભૂંડો

ઉત્તર ગુજરાતની લોકકથા: ભલો અને ભૂંડો

આ બાપુની વાત સાંભળી બધા જોતા રહી ગયા | Mahant Partap Puri Maharaj | Lakhamachi

આ બાપુની વાત સાંભળી બધા જોતા રહી ગયા | Mahant Partap Puri Maharaj | Lakhamachi

શ્રી વેજાણદ ભગત વાત 👍  બેલ વાળા મિયા નુ દ્રષ્ટાંત 👌

શ્રી વેજાણદ ભગત વાત 👍 બેલ વાળા મિયા નુ દ્રષ્ટાંત 👌

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com