ઓગડનાથની ઐતિહાસિક લોકકથા Historical folktales of Ogadnath
Автор: Dr. Ramesh Chaudhari
Загружено: 2021-09-21
Просмотров: 67649
સ્થાનીય ઇતિહાસને સમર્થન આપતી આપણી લોકકથાઓનો વિવિધ અભિગમોથી અભ્યાસ થવો જરૂરી છે. પ્રાચીન સમયમાં ત્રમ્બાવતી નગર તરીકે પ્રસિદ્ધ એવું આજનું તેરવાડા ગામ એક સમયે વાઘેલાઓનું શાસન હતું પણ ઓગડનાથ દ્વારા મળેલ શ્રાપના પ્રતાપે એનું પતન થયું અને ત્યાં મુસ્લિમ શાસન સ્થપાયું તે મુજબનો ઇતિહાસ રજૂ કરતી આ લોકકથા સમાજ, ઇતિહાસ વગેરેને સમજવાની મહત્વની કડી સાબિત થાય તેમ છે.
Indian folktales, folktales, a collection of oral culture and oral tradition of North gujarat
folktale,folktales,folk tales,cultural heritage of india,indian culture,indian culture and tradition,indian culture and heritage,indian lifestyle,indian history and culture,cultural history of india,indian american culture,indian culture information,indian culture and civilization,ancient indian history,fairy tales,fairy tale stories,indian folktales,indian folk stories,folk,folk festival,indian tradition,india vedic,social marketing,social listening
• લોકકથા: બાબરોભૂત અને હરપાલસિંહ મકવાણા
• લોકકથા: સ્વર્ગની અપ્સરા ઉર્વશી અને ડાંગુરાજા
• //ચાર મિત્રો// ઉત્તર ગુજરાતની પ્રચલિત લોકક...
• //લોકકથા: એભલવાળો//
//સુપ્રભાત//
ચાલો આપણે બાળકોને લોકકથાઓ એના મૂળરૂપમાં જ સંભળાવીએ, આજે બાળકોને લોકકથાઓ સાંભળાવનાર કોઈ નથી ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે જઈને, કથક પાસેથી મૂળ લોકકથા મેળવીને આપ સૌ સુધી મૂકવાનો પ્રયત્ન છે. પ્રજાએ પોતાના કંઠમાં સાચવી રાખેલ આ કથાઓ કાળના પ્રવાહમાં લુપ્ત થતી અટકાવવી જરૂરી છે. સત્વરે એનું જતન નહીં કરીએ તો એ જે તે વ્યક્તિ સાથે જ નામશેષ થઈ જશે. પરિણામે આપણી આવનારી પેઢીઓ માટે આ આખી પરંપરાનો વારસો નહીં હોય, મારો પ્રયત્ન છે કે આવનારી પેઢીઓ આ કથાઓથી વંચિત ન બને. લોકકથા કથક પાસેથી મેળવીને વીડિયો રૂપે રજૂ કરવાથી એ કથાનું વાર્તાતત્વ, એનાં આરોહ-અવરોહ, કાકુઓ, ધ્વનિ ભંડોળ, કથનશૈલી આદિનો સીધો જ પરિચય થાય છે. વળી આ કથાઓને ઇતિહાસ, સંસ્કૃતિ, સમાજ, મનોવિજ્ઞાન આદિના સંદર્ભે પણ અભ્યાસ કરવા ઉપયોગી બની રહે છે. લોકકથાઓના માધ્યમથી જે તે પ્રદેશની બોલી, ઇતિહાસ, કે સંસ્કૃતિનો પરિચય થાય છે અને એક પ્રમાણભૂત શાસ્ત્રીય સંશોધન માટે સામગ્રી બની રહે છે.
આપને આ કાર્ય પસંદ આવે તો અભિપ્રાય જરુર આપશો.
લોકકથાઓ સાંભળવા માટે નીચે આપેલી લિંક ખોલો... ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી નવી લોકકથાઓ વિશે જાણ થશે.
• રા' નવઘન અને સોલંકી રાજા
(Kolkata:Raa Navghan રા' નવઘણ)
• ઉત્તર ગુજરાતની લોકકથા: ઓગડનાથજી
(Kolkata: Ogadnath ઓગડનાથ)
• //રાજાને પડકાર// ચરોતરની લોકકથા રજૂઆત: ડૉ....
(Rajane padkar રાજાને પડકાર)
• //અભિમન્યુ ચક્રાવો// ઉત્તર ગુજરાતની લોકકથા...
( Abhimanyu chalavi અભિમન્યુ ચકરાવો)
• ઉત્તર ગુજરાતની લોકકથા: ચંદન મેળાગરી
(Chandan malya giri ચંદન મલ્યાગીરી)
• DEVAYAT PANDIT ઉત્તર ગુજરાતની લોકકથા: દેવ...
(Devayat pandit દેવાયત પંડિત)
• LALVADI ANE FULVADI લાલવાદી અને ફૂલવાદી
(Lalvadi ane Fulvadi લાલવાદી અને ફૂલવાદી)
• Charotarni lokkatha: Saat Thag
(Sat thag સાત ઠગ)
• SHURO, PURO, MEHURO ANE SATVADI
(Suro, puro mehuro ane sabado શૂરો, પૂરો, મેહૂરો અને સતવાદી)
• //જીવાકાકાનું જોડું// ચરોતરની લોકકથા રજૂઆત...
(Jivakakanu jodi જીવાકાકાનું જોડું)
• // પવન પાવડી// ઉત્તર ગુજરાતની લોકકથા, ડૉ. ...
(Pawan pawadi પવન પાવડી)
• ત્રણ જનમની વાત-2: લેલા મજનું LELA-MAJNU
(Lela majnu લેલા મજનું)
• //સાસુ, વહુ અને બાવાજીની વાર્તા// પ્રસ્તુત...
(Sasu vahu ane bavaji સાસુ વહુ અને બાવાજી)
• //ચાર મિત્રો// ઉત્તર ગુજરાતની પ્રચલિત લોકક...
(ચાર મિત્રો)
• //લોકકથા: ત્રણ પૂતળિયું//
(ત્રણ પૂતળિયું)
આ કાર્ય તમને પસંદ આવે તો અન્ય લોકો સુધી પહોંચાડશો, જેથી દરેક બાળકને આ લોકકથા સાંભળવા મળશે.
ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો જેથી આવનાર નવી લોકકથા અંગે જાણ થઈ શકે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: