LALVADI ANE FULVADI લાલવાદી અને ફૂલવાદી
Автор: Dr. Ramesh Chaudhari
Загружено: 2020-12-02
Просмотров: 1308777
કોઈ પણ જ્ઞાતિ-જાતિ કે સમાજને પોતાનું આગવું કહી શકાય એવું લોકસાહિત્ય હોય છે. એમાં જે તે સમાજના આગવી પરંપરા કે સંસ્કૃતિનું દર્શન થાય છે. ઉત્તર ગુજરાતની આવી જ એક વિચરતી-વિમુક્ત કહેવાતી વાદી જ્ઞાતિની ‘લાલવાદી અને ફૂલવાદી’ લોકકથા પ્રાપ્ત થાય છે. જેનો ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, માઈથોલૉજી, બોલીવિજ્ઞાન એમ અનેક સંદર્ભે અભ્યાસ કરી શકાય એવી શક્યતાઓ એમાં પડી છે. કોઈ અભ્યાસી એ દિશામાં કામ કરશે તો મારા આ પ્રયત્નોને હું સાર્થક માનીશ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: