કાંકરેજ ગાયોની ઉચ્ચ નસલ કેવી રીતે વિકસે છે? Scientist Exclusive Interview/ kankrej cow
Автор: Pravin Gujarati
Загружено: 2025-12-25
Просмотров: 5269
કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત દાંતીવાડા પશુ સંશોધન કેન્દ્રમાં વિકસિત ઉચ્ચ નસલની કાંકરેજ ગાયો આજે માત્ર ગુજરાતની ઓળખ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે ગૌરવનું પ્રતિક બની છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલ સંશોધન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુભવી વૈજ્ઞાનિકોની અવિરત મહેનત અને ડિપાર્ટમેન્ટની ઐતિહાસિક સિદ્ધિઓના પરિણામે અહીંની કાંકરેજ ગાયો અનેક નેશનલ એવોર્ડ્સ મેળવી દેશભરમાં પ્રસિદ્ધ થઈ છે. આ કેન્દ્ર પશુપાલકો માટે પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાંથી ઉત્તમ જાત, વધુ ઉત્પાદન ક્ષમતા અને વૈજ્ઞાનિક પશુપાલનની સાચી દિશા મળે છે. આ વિડિયોમાં અમે દાંતીવાડાની કાંકરેજ ગાયો, સંશોધન કાર્ય અને પશુપાલકો માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી આપવાનો એક સચ્ચો પ્રયત્ન કર્યો છે—જે દરેક પશુપાલક માટે માર્ગદર્શક સાબિત થશે.
#KankrejCow
#DesiCow
#IndianCow
#CowBreeding
#DairyFarming
#AnimalHusbandry
#GujaratPride
#IndianAgriculture
#CowResearch
#MilkProduction
#FarmerSuccess
#SustainableFarming
#Dantiwada
#कांकरेजगाय
#देसीगाय
#भारतीयगाय
#गायपालन
#पशुपालन
#डेयरीफार्मिंग
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: