શ્રી સરકાર થયેલી જમીન પાછી કેવીરીતે મેળવવી || સરકાર દાખલ થયેલ જમીનની અરજી કયા કરવી | શ્રી સરકાર જમીન
Автор: કાયદાની વાતો
Загружено: 2025-03-06
Просмотров: 7491
શ્રી સરકાર થયેલી જમીન પાછી કેવીરીતે મેળવવી || સરકાર દાખલ થયેલ જમીનની અરજી કયા કરવી | શ્રી સરકાર જમીન
ખેડૂત મિત્રો
શ્રી સરકાર થઈ ગયેલી જમીનમાં બધા પ્રકારની જમીનમાં મહેનત કરાઈ નહીં
પરંતુ મૂળભૂત જૂની શરતની જમીન હોય અને
શ્રી સરકાર થઈ હોય તો કારણ તપાસ કરી અને મહેનત કરાઈ
પરંતુ નવી શરતની જમીન હોય અને વર્ષો પહેલા એ શ્રી સરકાર થઈ ગઈ હોય તો એમાં મહેનત કરાઈ નહીં
પરંતુ આવી જમીન ખરીદ વેચાણ થઈ હોય અને બોનાફાઈડ પરચેજર હોય
અને
તાજેતરનો કેસ હોય તો એમાં મહેનત કરાય
આવી વિગત સમજવા માટે થઈને ફોન સાંભળો
ખેડૂત મિત્રો
જમીન શ્રી સરકાર થઈ જવાનું કારણ શરત ભંગ
હોઈ શકે
અ
ને આવી જમીન તમે વાવો ત્યાં સુધી તમને કોઈ અટકાવે નહીં બાકી એનો માલિકીય તમને પરત મળે નહીં એ સમજવા
નોમિનલ ખર્ચમાં
પ્રથમ વિલમ માફી અરજી કેવી રીતે કરવી અને જંત્રી ભરવાની તૈયારી કેટલી રાખવી
નવી શરત એટલે શું
(૨) જૂની શરત એટલે શું.
તો નવી શરત એટલે ગણોત, હકક ના હુકમ.થી મળી હોઈ જેને આપડે પ્રતિબદ્ધતા સત્તા પ્રકાર ની જમીન કહીએ છે જે સરકારે જેતે સમયે બહુ ઓછાં ભાવ માં જમીન આપી હોઈ જેને વેચવા માટે કલેકટર ની મંજૂરી લેવી પડે છે.
(૨) જૂની શરત એટલે શું .
તો જૂની શરત એટલે ઉતરોતર વારસામાં મળેલી હોય ભારત આઝાદ થયું ત્યાર થી જમીન મળેલી હોઈ જેને વેચવા માટે અથવા ભાગ પાડવા માટે કોઈ ની પરમિંશન લેવી નથી પડતી
શ્રી સરકાર થયેલ જમીન નામે થઈ શકે?
અરજી કેવીરીતે કરવી ?
સૌપ્રથમ તમારું નામ લખો વ્યવસ્થિત
ત્યારબાદ કેસની હિસ્ટ્રી (કેસની જમીન રેવન્યુ
રિલેટેડ હિસ્ટ્રી હકિગત)લખો
શું વિના બનેલી છે એ લખો
કયા કારણોસર જમીન સરકાર શ્રી થઈ એ લખો
રહેમ રાહ ની અરજી વિગત તમારી રીતે લખો એક પેઝ માં
શ્રી સરકાર થયેલ જમીન નામે થઈ શકે?
ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ જોડો
આ પ્રમાણે અરજી કરો
એ પણ પ્રાંત માં રેવન્યુ કોર્ટ માં જવાનું
જે માં તમને ખર્ચો 1000/1500 નો આવશે પરંતુ સિવિલ
કોર્ટ માં ના જવાય તેમાં ખર્ચ પણ વધી જાય
પરંતુ તમારી જમીન શ્રી સરકાર થઈ હોઈ તો તેનું ચોક્કસ કારણ હોય જે તમને નોટિસ મળી હોય એમાં લખેલું હોય
કયા કાયદાનો ભંગ થયો છે કેવી રીતે ભંગ થયો છે, અને જે કાયદા હેઠળ નોટીસ મળી હોય તે કાયદાની જોગવાઈ શું છે તો એ પણ જાણવી જરૂરી છે
સામાન્ય રીતે તમારી જમીન સરકારશ્રી થઈ હોય તો સૌપ્રથમ તમારે રિવન્યુ કોર્ટ ની અંદર અપીલ કરવી જોઈએ
રેવન્યુ કોર્ટ કે કલેક્ટર શ્રી ના હુકમને સિવિલ કોર્ટ ક્યારે માન્ય રાખે છે
સામાન્ય રીતે રેવન્યુ કોર્ટ નો હુકમ કાયદાકીય હુકમ છે સાથે કલેકટરનો હુકમ પણ સિવિલ કોર્ટ માન્ય રાખે છે એના વિરુદ્ધના કોઈ પુરાવા ન હોય તો માન્ય રાખે છે
kheti
#ખેતીમાહિતી
#ખેતીનીવાતું
#ખેતીવાડીઅનેપશુપાલન #khaterehgroup #knowledge
Land revenue act
Revenue code Gujarat
#किसान
#kisan
#jantri
#landrecord
#youtubevideos
#youtube
#advocate
#landrecordgujarat
#landlaw
#khedut
#farmer
#land
#legaladviser
#khedut online point
#farmer market
#positve vaat
#AGRISCIENCE TV GUJRATI
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: