Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue RTS and Appeal Proceeding New Rules | - Adv Govind Dafada

Автор: Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Загружено: 2021-01-18

Просмотров: 75921

Описание:

જમીન તકરારી નોંધની સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે
અગાઉ આ મામલે મામલતદાર કક્ષાએ પહેલા તબક્કાની સુનાવણી થતી, હવે બે જ તબક્કામાં સુનાવણી થવાથી સમય બચશે
ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેના નિર્ણયને આખરી મંજૂરી આપી દીધી છે. અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.
જોકે, હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં સરકારે જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ છે, જેથી હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.

સરકારનો દાવો છે કે, આ નિર્ણયથી જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે. જમીનના હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે.

ઘણી બધી વખત જુદા જુદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.

આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. જોકે, નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.

Contact: https://api.whatsapp.com/send?phone=9...

આ વિડિયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહીતી મળી અને વધુ પણ માહીતી મળતી રહે તે માટે આપે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનુ છે. લાઇક-શેર કરીને સબસ્ક્રાઇબ કરો. આપના જેવા અનેક લોકોને માહીતી મળતી રહે તે માટે સબસ્ક્રાઇબ કરો.
મને રૂબરૂ મળવા માટે https://www.google.com/search?q=govin...

E-mail : [email protected] | [email protected]
ગોવિંદ દાફડા લૉ ઓફિસ - યુટ્યુબ

આપ જેવા માર્ગદર્શક મિત્રો થકી, મારુ યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે, આ ચેનલ ને એલિજીબલ બનાવવા માટે મારા વિડીયો વધુ ને વધુ જોવાય એ જરૂરી છે, 4000 માંથી 2906 પૂર્ણ થયા છે, માત્ર 1094 કલાકો ખૂટે છે આ માટે. માટે આપને ખાસ વિનંતી પૂર્વક જણાવવાનું કે, મારા વિડીયો દરરોજનો કોઈપણ એક જુઓ, મારામાં ઈંપ્રુવમેન્ટ આવે એ માટેની સલાહ, સૂચન પણ આપો. આપ વધુ ને વધુ આપના ગ્રુપો માં મારી ચેનલ શેર/સબ્સ્ક્રાઇબ કરીને મને મદદરૂપ થઇ શકો છો. આપનો જ... એડવોકેટ ગોવિંદ દાફડા

   • Legal  

(૧) માહિતી અધિકાર RTI    • Right to Information - માહિતી અધિકારનો કાય...  
(૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન    • Online Varsai ઓનલાઇન વારસાઇ દાખલ કરવા શું ...  
(૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ?    • Online Varsai ઓનલાઇન વારસાઇ દાખલ કરવા શું ...  
(૪) લગ્ન રજીસ્ટ્રેશન    • Marriage Registration લગ્ન નોંધણી  કરવા શુ...  
(૫) મિલકતની સંભાળ કેમ રાખવી ?    • પ્લોટ - મકાન - ખેેેેતર કે વાડી ઃ મીલકતની સ...  
(૬) ભરણપોષણ કોને મળે ?    • ભરણપોષણ કોને મળે?- Adv Govind Dafada - Gro...  
(૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ    • મીલકત ખરીદનારની જવાબદારીઓ - Adv Govind Daf...  
(૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ    • સરળ પ્રશ્ન - જવાબ વીલ તથા વસિયત બાબત.. .- ...  
(૯) મિલકતની ફાઇલ ...    • આપણી મિલ્કતોની ફાઇલ અદ્યતન બનાવીએ - Adv Go...  
(૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો    • વેચાણ કે સંપાદનમાં જમીન જવાથી શું ખેડુત ખા...  
(૧૧) લાંચ રૂશ્વત .. ACB.    • કલમ - ૧૩(૧) બી અને કલમ ૧૩(ર) ભ્રષ્ટ્રાચાર ...  
(૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી    • જમીન સંપાદનની વળતર બાબતે કાયદાકીય જોગવાઇઓ ...  
(૧૩) ૭/૧૨ ના પાના જુદા    • ખેતીની જમીના પૈકી વેચાણના કિસ્સામાં હવેથી ...  
(૧૪) HUF ટેક્સ પ્લાનિંગ    • ખેડુત-વેપારીને ઉપયોગી Hindu Undivided Fami...  
(૧૫) બિનખેડૂત જમીન ખરીદી    • ગણોતધારા સુધારા વટહુકમ નં. ૯ - તા. ર૧/૦૮/ર...  
(૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ    • habeas corpus & Live In Relationship -Adul...  
(૧૭) કૃષિ કાયદા    • ખેડુતોને આઝાદીના ૭ર વર્ષ બાદ મળશે વચેટીયાઓ...  
(૧૮) દસ્તાવેજ નમૂનાઓ    • સબ રજીસ્ટ્રાર સમક્ષ નોંધણીને પાત્ર દસ્તાવે...  
(૧૯) લેન્ડ ગ્રેબિંગ    • ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિન...  
(૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો    • તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue...  
(૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન    • Mukhyamantri Bagayat Vikas Mission- 2020 |...  
(૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ    • Notary Appointment Process | નોટરી નિમણુંક...  
(૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી    • લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ-પ્રશ્નો અને જવાબો ...  
(૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ    • ફાઇલ બોલે છે | જાહેર વહીવટનાં સુત્રો - Fil...  
(૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ    • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ તપાસ | Cross Examina...  
(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ    • ભારતીય પુરાવા અધિનિયમ ૧૮૭૨ Indian Evidence...  
(૨૭) મહિલાના અધિકારો    • મહિલાઓના અધિકારો | Rights of Women's by LA...  
(૨૮) અગત્યના દાખલાઓની માહિતી    • Income, Domicile, MYSY, MaAmrutam, VaTsaly...  

આપ જેવા માર્ગદર્શક મિત્રો થકી, મારુ યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે, આ ચેનલ ને એલિજીબલ બનાવવા માટે મારા વિડીયો વધુ ને વધુ જોવાય એ જરૂરી છે, 4000 માંથી 2906 પૂર્ણ થયા છે, માત્ર 1094 કલાકો ખૂટે છે આ માટે. માટે આપને ખાસ વિનંતી પૂર્વક જણાવવાનું કે, મારા વિડીયો દરરોજનો કોઈપણ એક જુઓ, મારામાં ઈંપ્રુવમેન્ટ આવે એ માટેની સલાહ, સૂચન પણ આપો. આપ વધુ ને વધુ આપના ગ્રુપો માં મારી ચેનલ શેર કરીને મને મદદરૂપ થઇ શકો છો. આપનો જ... એડવોકેટ ગોવિંદ દાફડા

આપનું શેર કરવું, એ જ મારા પ્રત્યેની આપની લાગણી છે. પ્લીઝ શેર કરો, જુઓ.

તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue RTS and Appeal Proceeding New Rules | - Adv Govind Dafada

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

મિલકત સંબંધી દિવાની દાવો Civil Suit ક્યારે નામંજૂર Reject થાય ? - Adv G J Dafada - NyayPujak.Com

મિલકત સંબંધી દિવાની દાવો Civil Suit ક્યારે નામંજૂર Reject થાય ? - Adv G J Dafada - NyayPujak.Com

Current Topic માં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાગુ-Land Grabbing Prohibition Act..!! વિશેષ ચર્ચા

Current Topic માં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાગુ-Land Grabbing Prohibition Act..!! વિશેષ ચર્ચા

HELLO KANOON - Types of Land and Law  | કાયદા અને નિયમો

HELLO KANOON - Types of Land and Law | કાયદા અને નિયમો

90 % ફરિયાદો લેન્ડ ગ્રેબીંગની ડ્રોપ થાય છે ? શું આપની ફરીયાદ ડ્રોપ કરવામાં આવી ? - Adv. G J Dafada

90 % ફરિયાદો લેન્ડ ગ્રેબીંગની ડ્રોપ થાય છે ? શું આપની ફરીયાદ ડ્રોપ કરવામાં આવી ? - Adv. G J Dafada

#પ્રાંત અધિકારી (SDM) ની જવાબદારી અને ફરજો #BharatPanchal

#પ્રાંત અધિકારી (SDM) ની જવાબદારી અને ફરજો #BharatPanchal

ઘટી જશે નોંધ ના મંજૂર કરવાનું પ્રમાણ - Adv G J Dafada - NyayPujak.Com

ઘટી જશે નોંધ ના મંજૂર કરવાનું પ્રમાણ - Adv G J Dafada - NyayPujak.Com

જમીનના બિનખેતીના હેતુ(NA) અંગે કાયદાકીય જોગવાઈ (કલમ ૬૩,૬૫,૬૬) -વેબિનાર: નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

જમીનના બિનખેતીના હેતુ(NA) અંગે કાયદાકીય જોગવાઈ (કલમ ૬૩,૬૫,૬૬) -વેબિનાર: નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

Jayrajsinh અને Raju Solanki ના સમાધાન વચ્ચે Raju Sakhiya એ કર્યો મોટો ધડાકો 'મેં જ 35 લાખ આપ્યા હતા'

Jayrajsinh અને Raju Solanki ના સમાધાન વચ્ચે Raju Sakhiya એ કર્યો મોટો ધડાકો 'મેં જ 35 લાખ આપ્યા હતા'

Ambaji મુદ્દે આદિવાસી બબાલમાં Geni thakor અને Jignesh Mevani મેદાનમાં। Harsh Sanghvi ની પોલીસને સલાહ

Ambaji મુદ્દે આદિવાસી બબાલમાં Geni thakor અને Jignesh Mevani મેદાનમાં। Harsh Sanghvi ની પોલીસને સલાહ

🎦24 તમારી જમીનની માપણીના અલગ અલગ પ્રકારોને સમજો.

🎦24 તમારી જમીનની માપણીના અલગ અલગ પ્રકારોને સમજો.

શું ગુજરાતની જનતા પર જંત્રી અસર કરશે ?- Adv G J Dafada - NyayPujak.Com

શું ગુજરાતની જનતા પર જંત્રી અસર કરશે ?- Adv G J Dafada - NyayPujak.Com

જમીનમાં તમારો કબ્જો નથી તો તેના માલિકી પણ નહિ ગણાય : સુપ્રીમ કોર્ટનો આદેશ  | જમીનનો કબજો મેળવવા બાબત

જમીનમાં તમારો કબ્જો નથી તો તેના માલિકી પણ નહિ ગણાય : સુપ્રીમ કોર્ટનો આદેશ | જમીનનો કબજો મેળવવા બાબત

Surendranagar માં જમીન કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, ચંદ્રસિંહ મોરીના ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા

Surendranagar માં જમીન કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, ચંદ્રસિંહ મોરીના ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા

Gondalમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન | સમાજ વપરાઈ ગયો?

Gondalમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન | સમાજ વપરાઈ ગયો?

#35# સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરેલા લખાણથી સાત નંબરમાં નામ ચડે ખરું???

#35# સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરેલા લખાણથી સાત નંબરમાં નામ ચડે ખરું???

જમીનની તકરારી નોંઘ બાબતે રાજય સરકારનો વઘુ એક નિર્ણય || મહેસુલી પ્રક્રિયા સરળીકરણ || તકરારી નોંધ

જમીનની તકરારી નોંઘ બાબતે રાજય સરકારનો વઘુ એક નિર્ણય || મહેસુલી પ્રક્રિયા સરળીકરણ || તકરારી નોંધ

પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર કેવી રીતે કામ કરે છે?

પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર કેવી રીતે કામ કરે છે?

Chaitar Vasava સામે તોડબાજીના આરોપ કલેકટરે નકારી દીધા, Mansukh Vasava નો પિત્તો છટ્કયો

Chaitar Vasava સામે તોડબાજીના આરોપ કલેકટરે નકારી દીધા, Mansukh Vasava નો પિત્તો છટ્કયો

ટાઇટલ્સ અને દસ્તાવેજ - ભાગ 1 : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડ્વોકેટ)

ટાઇટલ્સ અને દસ્તાવેજ - ભાગ 1 : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડ્વોકેટ)

જમીનના મહેસુલ કાયદાની કલમ ૪૩ અને ૭૩એએ આદિવાસીની જમીન  - વેબિનાર (Part 2)

જમીનના મહેસુલ કાયદાની કલમ ૪૩ અને ૭૩એએ આદિવાસીની જમીન - વેબિનાર (Part 2)

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]