Vanthali || ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રસાદીનું ગામ || Tirth Darshan || Vanthali || Panchtirthi
Автор: Tirth Darshan - Swaminarayn Vadtal Gadi
Загружено: 2025-02-01
Просмотров: 4411
ભગવાન શ્રી હરિએ આ પૃથ્વીલોક પર પધારી લીલાઓ કરી પોતાના ભક્તોને અનેરું સુખ આપ્યું છે. અને એવા અઘહારી લીલચરિત્રોનું સાક્ષી એક ગામ એટલે વંથલી...
જુનાગઢથી કેશોદ-સોમનાથ જતાં રસ્તામાં આ ગામ આવે તે એટલે વંથલી...
'વનસ્થલી'ના નામથી પુરાણોમા પ્રસિદ્ધ આ નગરીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ વનવિચરણ દરમ્યાન નીલકંઠવર્ણી વેશે પણપધારેલા. આ ગામના કલ્યાણભાઈ કલોલાએ ૧૮ સત્સંગીભક્તોને સાધુ થવાની પ્રેરણા કરી શ્રી હરિ પાસે દિક્ષા લેવડાવેલી. આ ગામમાં પુરાણપ્રસિદ્ધ ભગવાન વામનનું મંદિર છે. લોકવાયકા પ્રમાણે આ ગામમાં જ શ્રી વામન ભગવાનનું પ્રાકટ્ય થયેલું.
તો ચાલો, આવા મહાપ્રસાદીભૂત ગામના દર્શનનો દિવ્ય લાભ લઈએ...
વંથલી ગામ ગૂગલમેપ લિન્ક
https://maps.app.goo.gl/PK8gZmibsSMJE...
@SwaminarayanVadtalGadiOfficial @Kirtanbhakti-SVG
======================================
👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક – ફોલો કરો.
👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
======================================
Share, Support, Subscribe, Follow: -
👉 YouTube :
/ swaminarayanvadtalgadiofficial
👉 Facebook :
/ swaminarayanvadtalgadi
👉 Twitter:
/ vadtalgadi
👉 Instagram :
/ swaminarayanvadtalgadi_
👉 Website : https://www.svg.org/
👉 WhatsApp No.: +91 95 1200 1008
👉 Email: [email protected]
======================================
👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો..
👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
======================================
#Swaminarayan #Vadtal #SwaminarayanTemple #VadtalSwaminarayan #SwaminarayanFaith #SwaminarayanMandir #SwaminarayanSampraday #VadtalMandir #SpiritualJourney
#tirthdarshan #swaminarayanyatra #junagadh #junagadhpanchtithi #vanthali
#HinduTemple #svg #swaminarayankirtan #ajendraprashadjimaharaj1008 #nrigendraprasadji #swaminarayanvadtalgadi #swaminarayansampraday #dharmakul #swaminarayanbhagwan #Lndym #lndmm #vadtalgadi #hindudharma.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: