પદયાત્રા ||
Автор: Dev Vision
Загружено: 2025-12-09
Просмотров: 2763
શ્રી સહજાનંદસ્વામી ગુરુકુલ - વંથલી આયોજિત
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ
ઉપક્રમે પદયાત્રા
વંથલી ગુરુકુલ
થી
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર - જુનાગઢધામ
:: ખાસ અગત્યની સુચના ::
આ ઓડીયો-વિડીયો મિડીયા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે છે. તથા તેમની અને તેને અનુરુપ જે જે ધાર્મિક માણસો છે, તેમની ધાર્મિક માન્યતાઓને આધારિત છે. આ ઓડિયો-વિડીયો મિડીયા કોઇપણ વર્ગના વ્યકિત કે વ્યકિતઓના સમૂહની લાગણીઓને હાનિ પહોંચાડવાની ભાવનાથી નથી.
આ ઓડીયો-વિડીયો મિડીયાને ડાઉનલોડ કરી કોઇપણ ભાગનો ગેરઉપયોગ કરવો નહીં અને જો કરવામાં આવશે તો તેની સામે કાનુની પગલાં લેવામાં આવશે.
શ્રી સહજાનંદસ્વામી ગુરુકુલ - વંથલી
ગુજરાત-ભારત
ફોન : 02872-2221225,+91 94288 78444
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: