તંદુરસ્ત અને પ્રગતિશીલ નાગરિકો રાષ્ટ્રની ખરી મૂડી છે.- Kanjibhai Bhalala l 132 TT l SPSS
Автор: Shree Saurashtra Patel Seva Samaj
Загружено: 2025-10-21
Просмотров: 1151
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતના પ્રવેશદ્વારે તૈયાર થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનમાં કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ અને ગોપીન વાચનાલય કાર્યવિંત થયુ છે. તા. ૧૬-૧૦-૨૫ ને ગુરૂવારે યોજાયેલ ૧૩૨માં થર્સ-ડે થોટ કાર્યક્રમમાં કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, સારા નાગરિક રાષ્ટ્રની મૂડી છે. પરંતુ સારા નાગરિક બનતા પહેલા સારા માણસ બનવું પડે. અને સારા માણસ બનવા માટે સમજણ અને સારા વિચારોની જરૂર પડે છે. તેથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જવાબદાર નાગરિક બનવુ તે ખરો રાષ્ટ્ર પ્રેમ છે. રાષ્ટ્ર જ આપણી ઓળખ છે. તેનુ જતન એ નાગરિક કર્તવ્ય છે. તંદુરસ્ત અને પ્રગતિશીલ નાગરિકો રાષ્ટ્રની ખરી મૂડી છે. દરેક ક્ષેત્રે રહેલી વ્યક્તિ એ પોતાના કર્તવ્યનું પાલન કરવું તે ધર્મ છે. નાગરિકોનો સમૂહ જ રાષ્ટ્ર છે. ખરેખર બીજાને ઉપયોગી બનવું એ રાષ્ટ્રકર્મ છે.
શુભ વિચાર પંચામૃત
વધુમાં નવા વર્ષની શુભેચ્છા અને સંકલ્પ આપતા જણાવ્યું હતું કે, દરરોજ સવારે ઉઠી મનમાં પાંચ વિચાર કરવાના છે. (૧) હું ખુશ છું, (૨)હું તંદુરસ્ત છું, (૩)હું સમૃદ્ધ છું, (૪) પરિવારમિત્રો સારા છે, (૫) ઉપરોક્ત ચાર સુખ માટે ઈશ્વર પ્રત્યેય કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરૂ છુ. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #gandhi #gandhijayanti #mahatmagandhi #love #gandhijayantispecial #Self-reliantIndia #gandhithoughts #consecratedlife #mahatmagandhiquotes
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat
❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78...
❋ Twitter : / official_spss
❋ Youtube : / @spss_surat
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: