Shree Saurashtra Patel Seva Samaj
વર્ષો પહેલા ૧૯૬૦-૭૦ ના દાયકા માં સૌરાષ્ટ્ર માંથી રોજીરોટી માટે લોકો એ સુરત માં આવવા નું શરુ કર્યું. જરીઉધોગ અને હીરાઉધોગ માં કારીગર તરીકે સૌરાષ્ટ્રવાસીઓ એ રોજગાર ની શરૂઆત કરી. સમૂહ ભાવના અને સમાજ ઉપયોગી થવાની લાગણી અને સરળ સ્વભાવ ને કારણે ખુબ મોટી સંખ્યા માં ઝડપ થી લોકો સુરત માં સ્થિર થવા લાગ્યા.
સુરતમાં સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની વસ્તી લાખોમાં થઇ. મોટાભાગે હીરાઉધોગ સાથે સંકળાયેલા હતા અને પછી ધીરે ધીરે ટેક્ષટાઇલ ઉદ્યોગ,એમ્બ્રોઇડરી અને બાંધકામ જેવા અનેક ક્ષેત્ર માં ઉત્તરોત્તર પ્રગતી કરી , તેમાં મોટાભાગે યુવા વર્ગ વધારે હતો. સામાજિક સંગઠન ની જરૂરીયાત ઉભી થઈ. ૧૯૬૦-૭૦ ના દાયકા ના પ્રારંભે સમાજની ચિંતા કરનાર મહાનુભાવો એ સામાજિક સંગઠન ઉભું કરવા અને તેના માધ્યમ થી સમુહલગ્ન આયોજન ની પ્રવૃત્તિ હાથ ધરવા સંકલ્પ કર્યો હતો. ૧૯૮૩ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સ્થાપના અને વિધિવત નોંધણી થઇ અને સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની એક સંસ્થા નો પ્રારંભ થયો.
AI થી ડરવાની જરૂર નથી, તેને જાણવાની જરૂર છે. - Meet Desai (you + ai પુસ્તકના લેખક) l 134TT l SPSS
AI નવી દુનિયાની પાંખો છે, જગત પર મંડાયેલી આંખો છે. - Kanjibhai Bhalala l 134TT l SPSS l Surat
સંકલ્પ કર્યા પછી શંકા કરવી નહિ, તે સફળતાની ચાવી છે. Savjibhai Dholakiya - Speech l 133 TT l SPSS
વિચાર માત્ર એક કલ્પના છે, જ્યારે દ્રઢ નિર્ણય જ સંકલ્પ છે - Kanjibhai Bhalala l 133 TT l SPSS l Surat
તંદુરસ્ત અને પ્રગતિશીલ નાગરિકો રાષ્ટ્રની ખરી મૂડી છે.- Kanjibhai Bhalala l 132 TT l SPSS
વર્ણવ્યવસ્થા દુર થશે ત્યારે સુદ્રઢ રાષ્ટ્રનું નિર્માણ થશે.–કેશુભાઈ ગોટી #KESHUBHAI GOTI #SPSS TT 132
જીવનમાં વિમો જ આપણને અનિશ્ચિતતાથી બચાવી શકે છે - Milanbhai Sanghvi l વિચારોનું વાવેતર l 131tt l SPSS
Insurance premium is not an expense,it is a guarantee of Financial return - kanjibhai l 131tt l SPSS
આજે પણ ગાંધીજી શાશ્વત છે, તેમના વિચારો જીવંત છે. - Pratapbhai Trivedi l 130tt l SPSS l Surat
ગાંધીજીનું અડગ વ્રતનિષ્ઠ જીવનએ મોહનથી મહાત્મા સુધીની યાત્રા છે. - Kanjibhai Bhalala l 130TT l SPSS
જીવનમાં શાંતિ અને શક્તિ માટે કર્મ એ અનુષ્ઠાન છે. - KAPILDEV SHUKLA l 129tt l SPSS l Surat
ગરબા જીવનમાં ઉર્જા આપે છે અને શરીરને શુદ્ધ કરે છે. - Kanjibhai Bhalala l 129tt l SPSS l Surat
કર્મચારીઓને કેન્દ્રમાં રાખી લીધેલ નિર્ણયો સફળતા આપે છે - Pintubhai Dholakia | HK Group | 128TT SPSS
જીવનમાં સામાજીક અભિગમ જ વ્યક્તિને માણસ બનાવે છે. - Kanjibhai Bhalala l 128tt l SPSS l Surat
જીવન જીવવા માટે શ્વાસ અને વિશ્વાસ ખુબ મહત્વનાં છે. - Dr. Jay Vashi l 127TT l SPSS l Surat
વિશ્વાસ એ જીવનની તાકાત છે. "Faith is the strength of life." - Dr. Paresh Savani l 127TT #confidance
મગજ, વિચારોથી કોમ્પ્યુટર ચલાવી શકે છે. - Abhijeet Satani l Scientist l 125TT l SPSS l Surat
“કીડની એક મહત્વનું અંગ” Kidney is an important organ - Dr. Ashvin Gabani l 126TT l SPSS l Surat
The kidneys filter the blood, Which is the foundation of a good life. - Kanjibhai Bhalala l 126tt
Early diagnosis is important for cancer treatment. - Oncologist Dr. Sewanti Limaye l 125TT l SPSS
જીવનમાં ગતિ વધવાથી અનેક પ્રશ્નો ઉભા થાય છે. - ગતિ અને મતિની વાત l Vishal Bhadani l 125TT l SPSS
જેટલી ભાગદોડની ગતિ વધે છે, તેટલી જીવનની સમસ્યાઓ વધે છે. - Kanjibhai Bhalala l l 125TT l SPSS l Surat
ક્રોધ એ અગ્નિ છે, જે બીજાને નહીં પરંતુ પોતાને બાળે છે. - BrahmaKumari Trupatiben l 124TT l SPSS
ખુદ પરનો ભરોસો એ જ શાંતિનો આત્મા છે. Self-confidence is the soul of peace - kanjibhai bhalala-124TT
The idea of national interest leads to progress. - Bhupatbhai Sukhadiya | 122 TT | SPSS l Surat
નાણાની ચિંતા વગર મરજીનું જીવી, શકાય તે નાણાકીય સ્વતંત્રતા છે. –Siddharth Mandalaywala l 123 TT SPSS
The individual skills of the partners, the strength of the generation - Mitesh Rakholiya l 122 tt
Collaboration is culture, and when profit is added to it, it is partnership- kanji Bhalala | 122 TT
ઉંમર વધતા હાડકા પોલા થાય છે, તેથી પર્શ્નો ઉભા થાય છે - Dr. Rajiv Raj Choudhry - Orthopedic surgeon
ખોરાક, મનોભાવ અને જીવનશૈલીએ, તંદુરસ્તીનો મુખ્ય આધાર છે. – Kanjibhai Bhalala l 121 TT l SPSS l Surat