The kidneys filter the blood, Which is the foundation of a good life. - Kanjibhai Bhalala l 126tt
Автор: Shree Saurashtra Patel Seva Samaj
Загружено: 2025-09-06
Просмотров: 1665
કીડની શરીરનું મહત્વનું અંગ છે. તેને સમજવા અને કાળજી માટે વિચાર આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તા. ૦૪-૦૯-૨૦૨૫ ને ગુરૂવારે જમનાબા વિધાર્થી ભવન ખાતે ૧૨૬માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, જીવ માત્રને જીવવું છે માણસને તો જીવી લેવું છે. પરંતુ જીવવા માટે તંદુરસ્ત શરીરની જરૂર છે. સારી તંદુરસ્તી માટે શરીરને સમજીને કાળજી લેવાની જરૂર છે. ખરેખર શરીર ખુદ વૈદ છે. તેને સાંભળો, અનુભવો, પરંતુ અવગણો નહી. કીડની લોહીનું ફિલ્ટર છે. અને તે સારા જીવનનો આધાર છે. કીડની શરીરમાં પ્રવાહીનું સમતોલન પણુ કરી વધારાના કચરાને પેશાબ મારફત બહાર કાઢે છે. કીડની અવિરત ૨૪ કલાક કાર્ય કરે છે. જો કીડની કામ કરતી બંધ થાય તો પછી જીવવા માટે માત્ર બે જ વિકલ્પ છે. ડાયાલીસીસ કરાવો અથવા કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો. નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, શરીરને સમજવું અને કાળજી લેવી તે તંદુરસ્ત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જો આધેધડ લેવાતી પેઈન કીલર અને એન્ટી બયોટીકસ દવા લેવામાં જો કાળજી ન રાખવામાં આવે તો કીડનીને વધુ નુકશાન થાય છે. છેલ્લે મહત્વની શીખ આપતા જણાવ્યું હતું કે, જો ડાયાબીટીસ અને બી.પી. ને રાખો દુર તો જીવનમાં ખુશી રહે ભરપુર. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #happylife #healthylife #kidney #kidneyhealth #kidneydonor #kidneyfailuresymptoms #kidneyfailure #maditation
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat
❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78...
❋ Twitter : / official_spss
❋ Youtube : / @spss_surat
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: