જીરું ના પાક માં ૫૦ દિવસ પછી કેવી માવજત કરવી, જાંબુડિયો આવે તો શું કરવું
Автор: Farmer Family (Manish)
Загружено: 2025-01-14
Просмотров: 16482
નમસ્કાર મિત્રો
આજ ના આ વિડીયો માં આપણે ચર્ચા કરીશું કે જીરું ના પાક માં 50 દિવસ પછી કેવી કાળજી રાખવી.
જીરું ના પાક ને છેલ્લે પિયત ક્યારે આપવું ?
જીરું માં આવતો લીલો સુકારો જાંબૂડિયો અને કાળી ચરમી ના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા તેની માહિતી આપેલ છે
ઝાકળ ખેરવાં માટે નો દેશી જુગાડ?
ફૂલ સેટ કરવા માટે 00 52 34 + માઇક્રોન્યુટ્રીયન્ટ નો ઉપયોગ કરવા થી પણ સારો ફાયદો થાય છે.
આભાર સહ
મનીષ બલદાણિયા
#જીરું #જીરું નો રોગ #jeera #jiru #cuminseeds #khedut #kheti #farming #flowers
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: