ચોળી અને મરચાની આંતરપાક ખેતી વિશે માહિતી|| કનવરજી વધાણીયાની પોતાની ચોળીની ખેતી વિશે માહિતી
Автор: Indian Farmer Gujarati
Загружено: 2024-02-05
Просмотров: 54461
બનાસકાંઠા જિલ્લાના ડીસાના પ્રગતિશીલ ખેડૂત કનવરજી વાધણીયા છેલ્લા ઘણા સમયથી અવનવી પદ્ધતિથી ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે અને અત્યારે પોતાના ખેતરમાં લીલી ડુંગળીનું વાવેતર કર્યું છે. લીલી ડુંગળીમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે.
એક પ્રગતિશીલ ખેડૂત છે. અને આ ખેડૂત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ જુદાજુદા પાકની ખેતી કરી વર્ષે સારી એવી આવક મેળવી રહ્યા છે. અત્યારે સીઝન આધારિત ખેતી તો કરી જ છે. સાથે રોકડીયો પાક ગણાતા શાકભાજીની ખેતી કરી છે.
@indianfarmergujaratI
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: