Indian Farmer Gujarati

Hi Farming enthusiast
Welcome to ,INDIAN FARMER GUJARATI, if you are looking for simple entertranment farming video and are interested to learn awesome Techniques on farming,. Thane you are in the right place.join my on this team where I try to make farming simple for you
નમસ્તે ખેડૂત મિત્રો
ઇન્ડીયન ફાર્મર ગુજરાતી યૂટ્યુબ ચેનલ મા આપ સૌ મિત્રોનું હદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ અમારી સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારીને અમોને પ્રેરકબળ પુરૂ પાડો છો, અમે આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતિ મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ ..
@@ઇન્ડીયન ફાર્મર ગુજરાતી @@ યૂટ્યુબ ચેનલના માધ્યમથી અમે ખેતી, પશ્ પાલન, બાગાયતી, શાકભાજી પાકો,મસાલા પાકો, કઠોળ પાકો, યાંત્રિકરણ, કોઠાસૂઝ, દેશી જુગાડ, પ્રગતિશીલ ખેડૂતના અનુભવો ,, ખેતીના તમામ પક્કોનાં વીડિયો આપ સૌને ખેતી માટે ઉપયોગી વીડિયો આપ ના સુધી પહોંડતા રહીશું , બસ આપ સૌ ગુજરાતી વાસીઓ સાથ સહકાર આપ. આપતા રહો
જય જય ગરવી ગુજરાત
ચેનલને. ### subscribe## કરતા જજો વાલા Gujarati વાસીઓ.


@indianFarmerGujarati
Business email- [email protected]