જીલ્લા કક્ષાની પશુપાલન શિબીર લાઇવ ||પશુપાલકોને યોજના તથા ઢોર સાર સંભાળ અને માવજત વિશે સંપુર્ણ માહિતી
Автор: Indian Farmer Gujarati
Загружено: 2024-12-15
Просмотров: 65
જીલ્લા કક્ષાની પશુપાલન શિબીર લાઇવ ||પશુપાલકોને યોજના તથા ઢોર સાર સંભાળ અને માવજત વિશે સંપુર્ણ માહિતી
જિલ્લા કક્ષાની પશુપાલન શિબીર કમ પ્રદર્શન ,
2024 જીલ્લા કક્ષાની પશુપાલન શિબીર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે યોજાઈ હતી
બનાસકાંઠા જીલ્લો ગુજરાતની ઉત્તરે પ્રશ્વિમે આંતર રાજય તથા આંતરરાષ્ટ્રીય સીમા સાથે સંકળાયેલો છે.આ જીલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. જે જીલ્લાના ગરીબ લોકોને આજીવીકા રખી આપે છે. આ જીલ્લામાં જગવિખ્યાત કાંકરેજ જાતીની ગાય, બળદ તથા મહેસાણી ભેંસ મુખ્ય પશુધન છે તેમજ ઘેટા-બકરાં ઉંટ તથા અશ્વ અને મરઘાંનો સમાવેશ થાય છે.
શાખાની કામગીરી
પશુસારવાર
જીલ્લાપંચાયતની સંસ્થાઓ મારફતે જીલ્લા વિસ્તારના બિમાર પશુઓને પશુ દવાખાનામાં, રોગગ્રસ્ત પ્રાણીઓની મુલાકાત લેવા અને ખાનગી કોલ્સ દ્વારા પ્રાણીઓના વિવિધ બીમારીઓ માટે સારવાર અપાય છે તેમજ ખાનગી વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પુરું પાડે છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: