ખેડૂત ઉમરમાં નાનો છે પણ હોશિયાર છે |વૈજ્ઞાનીક પદ્ધતિથી ચોળીની ખેતી || kanverji vadhaniya pinal seeds
Автор: Indian Farmer Gujarati
Загружено: 2025-01-29
Просмотров: 6532
FLOXA
FLOXA પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર અને બૂસ્ટર | ઓર્ગેનિક લિક્વિડ જૈવ ખાતર | શાકભાજી, ફૂલો, ફળો, જડીબુટ્ટીઓ, વૃદ્ધિ, ફૂલો અને ઉપજ વધારવા માટે | ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટ્સ માટે ખાતર 500 ML
ચોળીના વિકાસ માટે બેસ્ટ પ્રોડક્ટ
🥫 https://amzn.to/4jMlIV9
https://amzn.to/417C57A
ખેડૂત ઉમરમાં નાનો છે પણ હોશિયાર છે |વૈજ્ઞાનીક પદ્ધતિથી ચોળીની ખેતી || kanverji vadhaniya pinal seeds
ભારતમાં ચોળીનું વાવેતર ૧.પ મીલીયન હેકટરમાં કરવામાં આવે છે જેમાંથી ૦.પ મીલીયન ટન જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાત રાજયમાં ર૩૯પ૪ હેકટર વિસ્તારમાં ચોળીનું વાવેતર કરવામાં આવે છે જેમાંથી ર.૪૭ લાખ મે. ટન જેટલું ઉત્પાદન અને ૧૦.૩પ ટન/હે. ઉત્પાદકતા નોધાયેલ છે
ચોળીએ કઠોળ વર્ગનો અગત્યનો શાકભાજીનો પાક છે. આ પાકનું મૂળ વતન સેન્ટ્રલ આફ્રિકા માનવામાં આવે છે. તમામ કઠોળ પાકોમાં ચોળી અગ્રેસર છે કારણ કે તે પ્રોટીનની ઉણપનો પ્રશ્ન હલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તેથી તેની ગણના '' વેજીટેબલ મીટ '' તરીકે કરવામાં આવે છે. તે મજબૂત સોટી મૂળતંત્ર ધરાવે છે. ખૂબ વરસાદને સહન કરવાની શકિત ધરાવે છે.ચોળીની લીલી કૂણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જયારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. લીલી શીંગોમાં પ્રોટીન અને ખનીજ તત્વો સારા પ્રમાણમાં હોય છે.
ગુજરાત રાજયમાં લગભગ બધા જ જિલ્લાઓમાં ચોળીનું વાવેતર વધતા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે.
@Indianfarmergujarati
#farming
#agriculture
#ખેડુતપુત્ર
#farm
#ખેડૂત
#farmer
#ચોળી
#ચોળીની ખેતી
#ઉત્તરગૂજરાતખેડૂત
#ભારતખેડૂત
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: