ભજન નીચે લખ્યું છે.એ બી સી ડીનું સુંદર ભકિતમય ભજન છે બધાને ગમે એવું છે.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.
Автор: pinal patel
Загружено: 2024-12-11
Просмотров: 63189
આવો બેનો આવો ભજન રૂડા કરીયે.આ ભજન સાંભળીને દિલ ખુશ થઈ જાય એવું છે અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને જેને subscribe ના કરી હોય તો જરૂર થી કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
-------------------------------ભજન-----------------------
રાગ--મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ
આવો બેનો આવો ભજન રૂડા કરીયે
પ્રભુને રીઝવવા પ્રભુનું નામ લઈએ (2)
A કહેતા અર્જુન ને B કહેતા બલરામ
C કહેતા સારથી બીજાના નામ લઈ એ......આવો બેનો.....
Dકહેતા દામોદર ને E કહેતા યોગેશ્વર
F કહેતા ફુલોના હાર બનાવીએ.........આવો બેનો આવો....
G કહેતા ગંગાને H કહેતા હનુમાન
I કહેતા ઈશ્ર્વર નું નામ આપણે લઈએ....આવો બેનો ......
J કહેતા જગન્નાથ K કહેતા કૃષ્ણ
L કહેતા લવકુશ જેવા દિકરા બનાવીયે.....આવો બેનો.......
M કહેતા માધવ ને N કહેતા નારાયણ
O કહેતા આઓમ નમ: શિવાય આપણે બોલીયે...આવો બેનો.......
P કહેતા પુરુષોત્તમ Q કહેતા ક્વીન
R કહેતા રાધાને S કહેતા સીતા જેવા બનીયે.....આવો બેનો......
T કહેતા તુલસી ને U કહેતા ઉમાપતિ
V કહેતા વંદન પ્રભુ નામ આપણે કહીયે......આવો બેનો.....
W કહેતા વોટરગંગા ને X કહેતા અક્ષત
X કહેતા અક્ષતથી પ્રભુને વધાવીયે.......આવો બેનો........
Y કહેતા યોગેશ્વર Z કહેતા જાજા વંદન
કર્મો સારા કરીયે પ્રભુના શરણે જઈ એ
આવો બેનો આવો ભજન રૂડા કરીયે
પ્રભુને રીઝવવા પ્રભુનું નામ લઈ એ
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: