દિવાળી નિમિત્તે કાજુ કતરી વિતરણ | શ્રી અજરામર સ્થા.જૈન સંઘ ચાણકયપુરી-અમદાવાદ |
Автор: Chankyapuri Jain Sangh
Загружено: 2024-10-27
Просмотров: 388
શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ-ચાણક્યપુરીમાં પૂ.તરુલતાજી મ.સ. ઠાણા-૨ની નિશ્રામાં શ્રી સંઘનાં તમામ સભ્યોને ઘર દીઠ દાતાશ્રી પરિવાર તરફથી શુધ્ધ સાત્વીક કાજુ કતરીનાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માટે દાતાશ્રી પરિવારને ખુબ-ખુબ અનુમોદના સહ ધન્યવાદ.
કાજુ કતરીના સંપૂર્ણ લાભાર્થી દાતા પરિવાર
1) સ્વ.મુલચંદભાઈ નાગરદાસ શાહ-વિરમગામવાળા હ.રમેશભાઈ, દિલીપભાઈ, શૈલેષભાઈ પરિવાર
(૨) રતિભાઈ ભીખાભાઈ દોશી પરિવાર-પાળિયાદવાળા હ.ગિરીશભાઈ
#ajaramar #દિવાળી #મીઠાઈ #કાજુકતરી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: