Chankyapuri Jain Sangh

શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ-ચાણક્યપુરી, અમદાવાદ.
પ્રિન્સ ઉપાશ્રય, એલ.બી.ટાવર, સેકટર નં.૬, જે.જે.હોસ્પિટલ પાસે,
ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ-380061
ઈ-મેઈલઃ[email protected]
શ્રી સંઘની વર્ષ ૧૯૯૮માં શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવત શ્રી ભાવચંદ્રજી સ્વામીનાં આજ્ઞાનુવર્તિની તપસ્વી રત્ન પ.પૂ.ગીતાકુમારીજી મ.સ.ની પ્રેરણાથી થઈ છે. શ્રી સંઘને ૧ માર્ચ ૨૦૨૪નાં રોજ ૨૫ વર્ષ પૂર્ણ થયા છે.