ઈલાબેન શાહનુ ૩૧ ઉપવાસનું પારણું | પૂ શ્રી ભક્તિકુમારી મ.સ. ઠાણા-૨ | ચાણક્યપુરી શ્રી સંઘ-અમદાવાદ |
Автор: Chankyapuri Jain Sangh
Загружено: 2025-09-13
Просмотров: 1178
શ્રી અજરામર સ્થા. જૈન સંઘ-ચાણક્યપુરી-અમદાવાદના આંગણે પૂ.શ્રી ભક્તિકુમારી મ.સ. અને પૂ.શ્રી ડો. પ્રિયંવદાજી મહાસતીજી ઠાણા-૨ની નિશ્રામાં શ્રીમતી ઈલાબેન લલીતભાઈ શાહ-મણીનગરવાળાએ ૩૧ ઉપવાસની આરાધના કરી હતી, જે નીમિત્તે સમુહ સામાયિકનું આયોજન હતું. આ પ્રસંગે ૧૨૫ જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
તપસ્વી ઈલાબેન શાહે સંપ્રદાયના ટ્રસ્ટી અને ભૂવાશ્રી ચંદ્રકાંતભાઈ દોશીના હસ્તે પારણું કર્યું હતું. પારણા પ્રસંગનો વિડીયો અહીં પ્રસ્તુત છે. શ્રી સંઘ સંપર્ક મો.90999 80145
#chankyapuri #ajaramar #jainchaturmas #tapsya #paryushan2025 #jaindharm #jainism #jainreligion #ahmedabad
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: