ચાણક્યપુરી શ્રી સંઘના આંગણે 25 વર્ષિતપના આરાધકોનો મંગલ મહોત્સવ | પૂ.ગીતાકુમારી મહાસતીજી | PART_01_HD
Автор: Chankyapuri Jain Sangh
Загружено: 2025-04-28
Просмотров: 886
શ્રી અજરામર સ્થા.જૈન સંઘ-ચાણક્યપુરી-અમદાવાદના મહાન પુણ્યોદયે ગત વર્ષે ૪૪ વર્ષીતપના તપસ્વીઓના આરાધકોનો મંગલ મહોત્સવ ઉજવાયો હતો અને આ વર્ષે પણ ૨૫ વર્ષીતપના આરાધકોના પારણા-અભિવાદનનો મંગલકારી મહોત્સવ શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિની સાધ્વીરત્ના પૂ.ગીતાકુમારી મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં
તા.૨૭ એપ્રિલ ૨૦૨૫નાં રોજ કળશ પ્રત્યાખ્યાન, અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. #chankyapuri #ajaramar #chankyapuri #jain
ચાણક્યપુરી-અમદાવાદ શ્રી સંઘનો સંપર્ક મો.90999 80145
#jainism #varshitap
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: