આયંબિલ ઓળીના પારણા | પૂ.નિયતીકુમારી મ.સ. ઠાણા-૨ | શ્રી અજરામર સ્થા.જૈન સંઘ ચાણકયપુરી-અમદાવાદ |
Автор: Chankyapuri Jain Sangh
Загружено: 2025-04-13
Просмотров: 809
શ્રી અજરામર સ્થા.જૈન સંઘ-ચાણક્યપુરીમાં શ્રી સ્થા.છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિની પૂ.નિયતીકુમારી મહાસતીજી ઠાણા-૨ની નિશ્રામાં ચૈત્રી આયંબિલની ઓળીની આરાધના થઈ હતી. એ દરમિયાન મહાવીર જન્મ કલ્યાણકના દિવસે યુવા-બાળકો દ્વારા સંવાદ રાખવામાં આવ્યો હતો.
#chankyapuri #aaymbil #ajaramar #jain
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: