ખરેખર! સ્વામિનારાયણ ભગવાન હતા?~વક્તા~પૂ.અક્ષરવત્સલ સ્વામી | ભગવાન સ્વામિનારાયણના કાર્યો | BAPS કથા
Автор: Spiritually Pure
Загружено: 2025-07-06
Просмотров: 16339
ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ નિશ્ચય~વક્તા ~પૂ. અક્ષરવત્સલ સ્વામી, ભગવાનનું પ્રગટપણુ, ભગવાન સ્વામિનારાયણના પ્રમાણો અને કાર્યો, સ્વામિનારાયણ ભગવાનનું સમાધિ પ્રકરણ| BAPS કથા 2025 | ભાગ -3
છેલ્લા બે ભાગમાં ભગવાન સ્વામિનારાયણ કોણ હતા તેમનું કાર્ય કેવું હતું? તેમનું આકર્ષણ કેવું હતું? તે પુજ્ય અક્ષરવત્સલ સ્વામી પાસેથી જાણ્યું...
આ શ્રુંખલાના ત્રીજા ભાગમાં ભગવાન સ્વામિનારાયણના કાર્યને વિશેષ સમજીયે અને તેમના પ્રત્યે આપણી શ્રદ્ધામાં અભિવૃદ્ધિ કરીયે તે અભ્યર્થના સહ...
રાજી રહેજો
જય સ્વામિનારાયણ
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી.જેની વિનમ્ર નોંધ લેશો.
#સ્વામિનારાયણ_ભગવાન
#akshar_vatshal_swami
#સ્વામિનારાયણ_v/s_સનાતનધર્મ
#baps_કથા_2025
#guru_hari_darshan_2025
#sant_param_hitkari
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: