રાધે રાધે બોલો તમે રાધે રાધે||(ભજન નીચે આપેલું)||
Автор: Mahadev gopi mandal_morbi
Загружено: 2025-12-09
Просмотров: 506
રાધે રાધે બોલો તમે રાધે રાધે||(ભજન નીચે આપેલું)||
#gopimandal
#music
#dhun
#કાનો
રાધે રાધે... હે... રાધે રાધે
રાધે રાધે બોલો રાધે રાધે
વ્રજધામ માં જો કોઈ મળે તો પ્રેમ એ હો... રાધે રાધે રાધે
રાધે.... બોલો રાધે રાધે
જમના તેરે જલપાન કરો તો મુખથી બોલો રાધે રાધે
રાધે રાધે બોલો રાધે રાધે
જ્યાં ભાવ હૃદયમાં જાગે છે
મોરલી માધવ ની વાગે છે
તો ઉરબકારે રાધે રાધે બોલો રાધે રાધે
રાધે રટણ છે માધવ નો
એ નામ પ્રભુને પ્યારું છે
તો બંસી પુકારે રાધે રાધે બોલો રાધે રાધે
ગોવિંદના ઘટમાં ગાજે છે શામળિયો થઈ થઈ નાચે છે rehegua
રાધે રાધે બોલો રાધે રાધે
by: mahadev Gopi Mandal
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: