રાગ માલકોશ મા ગવાતા ભજન, સાખી કેમ ગાવી, રાગ કેમ ગાવો તેમજ તેમાં આવતા સ્વરો વિશે જાણો..
Автор: Gulabram music classes
Загружено: 2024-07-04
Просмотров: 14113
રાગ માલકોશ તેમ ગવાતા ભજન, સાખી કેમ ગાવી, રાગ કેમ ગાવો તેમજ તેમાં આવતા સ્વરો વિશે જાણો..
"ગુલાબરામ મ્યુઝિક ક્લાસીસ"
ઓનલાઇન શીખવા માટે પર્સનલી વીડિયો કોલ માં શીખવવામાં આવશે અને વિકમાં બે દિવસ કોલ કરવાનો હોય છે
વ્યક્તિગત સંપૂર્ણ ધ્યાન આપીને પ્રશ્નલી શીખવવામાં આવશે, જેનો શોખ છે તમને એમાં જ આગળ વધવાનું લેસન આપવામાં આવશે,
અઠવાડિયાના બે દિવસ તમારે નક્કી કરવાના, અને એક સમય જે સમયે તમને વીડિયો કોલ કરવામાં આવશે, અને વિડિયો કોલ માં તમને એકને જ પ્રશ્નલી શીખવાડવામાં આવશે,
તેનિ ફી હજર રૂપ્યા રાખેલ છે,
શ્રેયસ સોલંકી.. કો. 9428266882
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: