પેટ ના તમામ અવયવોને સાફ રાખવા માટે આ બે ઔષધીઓ સર્વ શ્રેષ્ઠ છે | આયુર્વેદ અમૃતમ |
Автор: Ayurved amrutam
Загружено: 2024-09-06
Просмотров: 94000
પેટ ના તમામ અવયવોને સાફ રાખવા માટે આ બે ઔષધીઓ સર્વ શ્રેષ્ઠ છે | આયુર્વેદ અમૃતમ |
મિત્રો,
મિત્રો આજના સમયમાં આપણે પ્રદૂષિત વાતાવરણમાં રહીએ છીએ પ્રદૂષિત ખોરાક ખાઈએ છીએ અને જેથી કરીને આપણા શરીરમાં વ્યવસ્થિત પાચન થતું નથી અને શરીરનો કોઠો પણ વ્યવસ્થિત સાફ થતો નથી એનાથી કબજિયાત જેવો રોગ આપણા શરીરમાં ઉદ્ભવે છે. જો શરીરના બધા અવયવો સ્વસ્થ હોય તો આપણું મન પણ સ્વસ્થ રહે છે તો આવો જાણીએ આપણે આ વીડિયોને આ માધ્યમથી કે આપણે આપણા શરીરના કોઠાને કઈ રીતે શુદ્ધ રાખી શકીએ અને કબજિયાતને કઈ રીતે દૂર કરી શકીએ.
Your queries |
કબજિયાત
પેટને સાફ રાખવું
કબજિયાત નો દેશી ઈલાજ
પેટ નો કોઠો શુદ્ધ રાખવો
શરીર શુદ્ધ રાખવું
નમસ્કાર મિત્રો,
હું ડોક્ટર મહેશભાઈ તલાવિયા આયુર્વેદ અમૃતમ youtube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલનો મુખ્ય હેતુ આયુર્વેદની સાચી માહિતી આપવા માટે છે. વીડિયોમાં આપેલી માહિતી આયુર્વેદના ગ્રંથો, શાસ્ત્રો, અને મહાન ઋષિમુનિઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલી છે. એમાં કોઈ પણ જાતનું જ્ઞાન અમારું પોતાનું નથી બધું આયુર્વેદનું છે. વીડિયોમાં બતાવેલી જાણકારી અને પ્રયોગો કરતા પહેલા નજીકના ચિકિત્સકની સલાહ અવશ્ય લેવાનો આગ્રહ રાખો.
વીડિયોમાં આપેલી જાણકારી ઉપર પ્રયોગ કરવાથી કોઈપણ પ્રકારની શારીરિક , માનસિક કે આર્થિક નુકશાની થશે તો આ આયુર્વેદ અમૃતમ ચેનલ જવાબદાર નથી.
ડૉ. મહેશભાઈ તલાવિયા
📱 94277 47800
#health #કબજિયાત #ayurved #આયુર્વેદ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: