ગોપી મંડળ અને રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા તુલસી પૂજન કાર્યક્રમ કોડીનાર | TULSI PUJAN KODINAR
Автор: Kodinar Ki Aawaz JK Mer
Загружено: 2025-12-26
Просмотров: 424
કોડીનાર નગરમાં આજે તુલસી પૂજન નિમિતે જીન પ્લોટ વિસ્તાર શિવ શેરી ગોપી મંડળ દ્વારા ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સેવિકા સમિતિ કોડીનાર દ્વારા આ સમાજના સહયોગથી સમગ્ર નગરમાં કાર્યક્રમ કરવામાં આવ્યા હતો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: