કીર્તન બોવ મસ્ત છે સાંભળજો લખેલ👇 bhajansong
Автор: i khodiyar official
Загружено: 2025-10-29
Просмотров: 4457
ગિરધારી ગોકુળ ની માયા રંગ તો ખૂબ જામ્યો રે
રાધા કાનની વડસડ થાય રંગતોખૂબ જામ્યો રે
વલ્લભના નાથ કરે રાધા સાથે ગોઠણી
શ્યામ વિના ઘડી ના રહેવાય રંગ તો ખૂબ જાય મોરે
પ્રભુજી કહે મારે દૂર જાવું ઘણું વેગળું
મારી નો જોજો વાટ રંગ તો ખૂબ જામ્યો રે
મણીયારો થઈને શ્યામ ચુડલો વેંચે છે
રાધા ગોરી જોવાને જાય રંગ તો ખૂબ જામ્યો રે
રાધાજી કહે મને સુડલી પહેરાવો
પ્રભુજી નથી ઘરમાં ય રંગ તો ખૂબ જામ્યો રે
રાધા નો હાથ જાલી ચુડલી પહેરાવી
રાધાજીનું હૈયુ ધબકાય રંગ તો ખૂબ જામ્યો રે
મણીયારો કહે મારુ મુલતો સુકવો
રાધાજી દોડીને ઘરે જાય રંગ તો ખૂબ જામ્યો રે
ખીરા રાંધીને તમને ખવડાવું
રાધા ખવડાવે શ્યામ ખાઈ રંગ તો ખૂબ જામ્યો રે
સાંજે પડીને શ્યામ ઘેર પધાર્યા
રાધાજી ખૂબ ગભરાઈ રંગ તો ખૂબ જામ્યો રે
ગિરધારી ગોકુળ ની માયા રંગ તો ખૂબ જામ્યો રે.
🙏🌷🌷🌷🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: