મોં સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર લખ👇
Автор: i khodiyar official
Загружено: 2025-05-14
Просмотров: 175606
સતી ઉમિયાજીને મળવા આવ્યા લક્ષ્મીજી માત
તારો પતિ ભાંગ નો ભોગી ભીલડીનો ભરથાર સતી ઉમિયાજીને.
મોસભા ળી વાણી બોલો વિષ્ણુ કેરી નાયર
મારા પતિને બબે નારી ધરવા બેઠા ધ્યાન
ગંગા પાર્વતી સેવા કરે ભીલડી ના શું કામ સતી ઉમિયાજીને...
કેતા મુજને શરમ આવે મુખ મારું શર્મા ય
તારા પતિને 1600 રાણી એકેયનય વરદાન
એકેય રાણીને વરિયો નથી હરણનો કરનાર સતી ઉમિયાજીને..
તારો પતિ ભાંગનો ભોગી ભીલડીનો ભરથાર
તારા પતિની લિંગ પૂજાય એ કઈ નય આધાર
માથે મોટી જટા રાખે બાવાનો અવતાર સતી ઉમિયાજીને...
મોં સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર
કેતા મુજને શરમ આવે મુખ મારું શર્મા ય
મધરાતે તો ભાગી ગયો આવ્યો નંદને દ્વાર
નંદ બાબા ને ઘેરે રહીને શારી નંદની ગાય સતી ઉમિયાજીને...
તારો પતિ ભાંગનો ભોગી ભીલડીનો ભરથાર
તારો પતિ સ્મશાન રહે અંગે સોળે રાખ
ભૂત પ્રીત ને ભેગા રાખે ઝાઝા વગાડે ડાક સતી ઉમિયાજીને..
મોં સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર
કહેતા મુજને શરમ આવે મુખ મારું શર્મા ય
ગોપીઓના ગોરસ લુટતો જગમાં કહેવાયો ચોર
ઘરના માખણ ઢાંકી રાખે બીજાનો ખાનાર સતી ઉમિયાજીને..
તારો પતિ સાગરમાં સૂતો શેષનાગની પાંચ
નાભીમાં તો ઝાડ ઉગા પોતે છે ભગવાન સતી ઉમિયાજીને...
તારા પતિના વેચઘણા ધારે અને ક રૂપ
અનેક રૂપ ધારણ કરે ઉમિયા નો ભરથાર સતી ઉમિયાજીને....
જોગીડા નુ રૂપ લઈને આવ્યો નંદને દ્વાર
મારા પતિના દર્શન કરવા ભેગું કર્યું ગામ સતી ઉમિયાજીને...
મોં સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર
વામન રૂપે ભિક્ષા માંગે લક્ષ્મીનો ભરથાર
ત્રણ ડગલાં પૃથ્વીમાં તો માંગી લીધુ રાજ
બલિરાજા ને પાતાળ મોકલે લક્ષ્મીનો ભરથાર સતી ઉમિયાજીને
તારો પતિ ભાગનો ભોગી ભીલડીનો ભરથાર
જટામાં સમાવી લેવા ગંગા કેરીના સતી ઉમિયાજીને....
મોસમભાળી વાણી બોલો વિષ્ણુ કેરીના ર
કેતા મુજને શરમ આવેમુખ મારું શરમાય
તારા પતિના કામણ ખરા ધરે અને અવતાર
મારા પતિ મહાદેવ કહેવાય નથી ધાર્યા અવતાર સતી ઉમિયાજી
વૈકુંડમાંથી નારાદ આવ્યા આવા સતીને પાસ
શિવ ને શામળિયો એક જ કહેવાય
શિવ ને ભજો તમે ગોપાલ અને ભજો
શિવજી તો સંકટ હરે ઉતારશે ભવ પાર સતી ઉમિયા જીને
સતી ઉમિયાજીને મળવા લક્ષ્મીજીમાં તો.
🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: