|| આવો આનંદ કરીએ રે || AAVO AANAND KARIYE RE || NATAL SONG 2024-25 || NEW CHRISTIA SONG ||
Автор: Bro. Karan Gamit
Загружено: 2024-12-08
Просмотров: 60603
|| આવો આનંદ કરીએ રે || AAVO AANAND KARIYE RE || NATAL SONG 2024-25 || NEW CHRISTIA SONG ||
લૂક2.11. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યો છે.
SINGER:-BRO.KARAN GAMIT
SIS.ANITA GAMIT
MUSIC:- BRO.KRISTIN GAMIT
VIDEO PRODUCTION BY @LIZU_GALLERY_PRODUCTION
(8469376272)
LYRICS:
મારો ઈસુ જન્મ્યો રે આવો આનંદ કરીએ રે
મારો તારનારો આવ્યો રે આવો આનંદ કરીએ રે
1.દાઉદ શહેરમાં તમારે સારુ
તારનાર ખ્રિસ્તે જન્મો લીધો
તેની સ્તુતિ કરીએ રે આવો આનંદ કરીએ રે...
મારો ઈસુ......
2.મરિયમ કુંવારી પેટે જન્મો લીધો
પાપી કાજે એ આવ્યો
અનંત જીવન મળ્યું રે આવો આનંદ કરીએ રે...
મારો ઈસુ
3. સ્વર્ગ છોડીને જગમા આવ્યો
માનવ અવતાર લઈને આવ્યો
જગનો ઉધ્ધાર કર્યો રે આવો આનંદ કરીએ રે...
મારો ઈસુ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: