Kishor Kaka na jokes: Kishor kaka ના કેરેક્ટરથી ફેમસ સ્મિત પંડ્યાનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ
Автор: Vishesh with Dinesh
Загружено: 2020-02-20
Просмотров: 184634
Kishor Kaka ના કેરેક્ટરથી ફેમસ થયેલા સ્મિત પંડ્યાનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ,જાણો અજાણી વાતો
#KishorKaka #SmitPandya #KishorKakaNaJokes
આજે ગુજરાતના દરેક ઘરમાં કિશોર કાકા નામનું પાત્ર જાણીતું છે.આ પાત્રના કારણે ફેમસ થયેલા સ્મિત પંડ્યા વિશે કદાચ કોઈ જાણતું નથી.ઍક્ટર સ્મિત પંડ્યાનો આ પહેલો ઈન્ટરવ્યૂ છે,જેમા તમને જાણવા મળશે તેમની કહાની...એમની જૂબાની.તમે જાણશો કે કઈ રીતે વડોદરાનો એક સામાન્ય છોકરો બન્યો એક કોમેડિયન.
LOCATION CORTESY: MUSE
Green Pearl Restaurant Lane,Near Orion Party Plot Sindhu Bhavan, Off, Road, Ahmedabad, Gujarat 380059
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: