સાવલિયા આંખની હોસ્પિટલની 20મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે મોતિયાની ફ્રી રોબોટિક સર્જરી
Автор: Savalia Eye Hospital and Laser Center
Загружено: 2025-05-28
Просмотров: 3635
સાવલિયા આંખની હોસ્પિટલની 20મી વર્ષગાંઠની ઉજવણીમાં એક અનોખો રંગ ઉમેરાયો, જ્યારે ફ્રી આઈ ચેકઅપ કેમ્પ થકી દર્દીની આંખોને નવી રોશની મળી.
ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં આંખની તપાસ કરાવવા આવેલા 70 વર્ષના દર્દી વશરામભાઈ પગાદારને તપાસ દરમિયાન મોતિયાનું નિદાન થયું હતું. જે બાદ સાવલિયા હોસ્પિટલના નિષ્ણાત અને અનુભવી ડૉ. અનુરથ સાવલિયાના માર્ગદર્શન હેઠળ, અત્યાધુનિક Zeimer Z8 મશીન દ્વારા દર્દી વશરામભાઈની મોતિયાની રોબોટિક સર્જરી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી હતી.
ફકત ગણતરીની મિનિટોમાં અને સિંગલ સિટિંગમાં પૂર્ણ થનારી આ સર્જરી થકી દર્દીની આંખોને નવી રોશની મળી છે.
સાવલિયા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે રોબોટિક મોતિયાની સર્જરી કરીને દર્દીની આંખમાં રોબોટિક લેન્સને પ્રત્યારોપણ કરવામાં આવ્યો છે. સર્જરી પૂર્ણ થયા બાદ થોડી જ ક્ષણોમાં દર્દી વશરામભાઈની આંખનું સંપૂર્ણ વિઝન ક્લિયર થયું હતું.
વિનામૂલ્યે સર્જરી થયા બાદ દર્દી વશરામભાઈ અને તેમના પરિવારજનોએ ડૉ. અનુરથ સાવલિયા અને સાવલિયા હોસ્પિટલનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.
.
#SavaliaEyeHospital #20Years #SavaliaEyeHospital #EyeCare #LaserVisionCorrection #SpectacleFreeLife #ClearVision #LASIKSurgery #BestEyeHospital #EyeHealth #NoMoreGlasses #VisionWithoutLimits #SharpVision #anniversary
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: