Mane Chhodi Gaya Dil Pan Todi Gaya | Pankaj Mistry New Song | New Gujarati Sad Video Song 2024
Автор: Jhankar Music Gujarati HD
Загружено: 2024-12-18
Просмотров: 1629582
Jhankar Music gujarati hd presents - Pankaj Mistry's "Mane Chhodi Gaya Dil Pan Todi Gaya" heart broken Video Song 2024 @JhankarMusicGujaratiHD
Stay tuned & Subscribe Our Yt Channel to get Notified !!
/ @jhankarmusicgujaratihd
"ભૂલ શું કાઢું એની મારા પ્રેમ માં ખોટ હશે"
Once it's heart broken, it's difficult to mend! Presenting the full video song
To Make Insta Reels Click here : / 587990847237871
Listen and Download Song on : 🎶
♪ I Tunes : https://tinyurl.com/3cuy5de2
♪ Jio Saavn : https://tinyurl.com/55nwdf5w
♪ Spotify : https://tinyurl.com/5j33rppt
♪ Gaana : https://tinyurl.com/jttmuz6k
♪ Amazon Music : https://tinyurl.com/5989dv42
♪ Instagram Reels : / 587990847237871
♪ YouTube Music : https://tinyurl.com/2s4ya2rc
♪ Apple Music : https://tinyurl.com/3cuy5de2
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Mane Chhodi Gaya Dil Pan Todi Gaya
♪ Singer : Pankaj Mistry
♪ Lyrics : Naresh Thakor Vayad, Pankaj Mistry
♪ Music : Jackie Gajjar
♪ Studio : Sargam Music Studio - Patan
♪ Music Label : Jhankar Music
🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Producer : Maarss Movies and Music (Jhankar Music)
♪ Project Lead By : Vikram Abluva
♪ Director : Naresh Patani, Prakash Vadhasar
♪ Star Cast : Pankaj Mistry, Namrata Solaki
♪ D.O.P, Editing & DI : Naresh Patani
♪ Production : Mahi Production - Patan
♪ Makeup : Darshna Sindhi
♪ Design : P.C. Patan
♪ SP Thanks : Alkesh Abluva
♪ Location : Patan Sity
♪ Genre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music
--------------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇
હો તમે તો હતા મારા દિલ ને લાડવાયા... (૨)
મારા દિલ માં તમે રાઝ કરતાતા
મને છોડી ગયા આ દિલ પણ તોડી ગયા
આ દિલ હતુ સાફ મારુ પ્રેમ માં તમારા
કરતુ હતુ બસ વિચારો તમારા
મને છોડી ગયા આ દિલ પણ તોડી ગયા
હો કેમ જીવ ચાલ્યો આવુ કરવામાં
નહિ જીવી સકુ નહી મરી શકવાના... (૨)
હો રાતો થઈ વેરી ને દિવસો ના જવાના
રોવા શિવાય કઇ કરી શકવાના
તમે ફરી ગયા અમે અહી મરી ગયા
હો જે દિલ ને ગમી ગયા એ દિલ હારે રમી ગયા...
હો અમારા નશીબ નુ અમને મળ્યું રે હશે
પણ આવા વિયોગ ની વેળા કેમ કરી જાશે
હો દુઃખ તો વેઠી લેશુ જેટલુ લખાયુ હશે
પણ તમે દુઃખી હશો તો આયખુ એળે જશે
વિચાર્યું ના હતુ આવા દી આવશે
જેણે હસવાયા એ અમને રાડાવશે... (૨)
પ્રેમ ના લિધે નથી કોઈ ને સતાવતા
નહિતર અમે આખી દુનિયા હળગાવતા
બધા જોયેલા સપના સપના જ રહી ગયા
હો આ દિલ ને મારા તમે બસ દર્દો જ દઈ ગયા...
હો ભુલ શુ કાઢુ એની મારા પ્રેમ માં ખોટ હશે
નહિતર આ પ્રેમ થી મન ભરાઈ ગયુ હશે
જીવી લઈશુ જેવી રીતે હવે જીવાશે
હારી જાવુ તો પ્રેમ મારો બદનામ થઈ જાશે
હો જોડેના રહેશુ બસ યાદો જોડે રહીશુ
મન ની વાતો બસ મન નેજ કહીશુ... (૨)
હો અધુરા રહ્યા જે કર્યા હતા વાયદા
કરી અફસોસ હવે થવાના શુ ફાયદા
મને છોડી ગયા આ દિલ પણ તોડી ગયા
હો જે દિલ ને ગમી ગયા એ દિલ હારે રમી ગયા...
હો ભુલ શુ કાઢુ એની મારા પ્રેમ માં ખોટ હશે
નહિતર આ પ્રેમ થી મન ભરાઈ ગયુ હશે
જીવી લઈશુ જેવી રીતે હવે જીવાશે.....
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English 👇
Ho Tame To Hata Mara Dil Ne Ladvaya (2)
Mara Dil Ma Tame Raaz Kartata
Mane Chhodi Gaya Aa Dil Pan Todi Gaya
Aa Dil Hatu Saf Prem Ma Tamara
Karatu Hatu Bus Vicharo Tamara
Mane Chhodi Gaya Aa Dil Pan Todi Gaya
Ho Kem Jiv Chalyo Aavu Karvama
Nahi Jivi Saku Hani Mari Sakvana (2)
Ho Rato Thai Veri Ne Divaso Na Javana
Rova Sivay Kai Kari Sakvana
Tame Fari Gaya Ame Ahi Mari Gaya
Ho Je Dil Ne Gami Gaya Ae Dil Hare Rami Gaya
Ho Amara Nashib Nu Amne Malyu Re Hashe
Pan Aava Viyog Ni Vela Kem Kari Jashe
Ho Dukh To Vethi Leshu Jetlu Lakhayu Hashe
Pan Tame Dukhi Hasho To Aaykhu Aele Jashe
Vicharyu Na Hatu Aava Di Aavshe
Jene Hashavya Ae Amane Radavshe (2)
Prem Na Lidhe Nathi Koi Ne Satavata
Nahitar Ame Aakhi Duniya Halgavata
Badha Joyela Sapna Sapnaj Rahi Gaya
He Aadil Ne Mara Tame Bus Dardoj Dai Gaya
Ho Bhul Shu Kadhu Mara Prem Ma Khot Hashe
Nahitar Aa Prem Thi Maan Bharai Gayu Hashe
Jivi Leshu Have Jevi Rite Jivashe
Hari Javu To Prem Maro Badnam Thai Jashe
Ho Jodhe Rehashu Bus Yaado Jode Rahishu
Maan Ni Vato Bus Maan Nej Kahishu (2)
Ho Adhura Rahya Je karya Hata Vayada
Kari Afsos Have Thavana Shu Fayda
Mane Chhodi Gaya Aa Dil Pan Todi Gaya
Ho Je Dil Ne Gami Gaya Ae Dil Hare Rami Gaya
Bhul Shu Kadhu Mara Prem Ma Khot Hashe
Nahitar Aa Prem Thi Maan Bharai Gayu Hashe
Jivi Laishu Jevi Rite Have Jivashe
#pankajmistry #gujaratinewsong #gujarativideosong #jhankarmusicgujaratihd
pankaj mistry
Pankaj_mistry_new_song
new_pankaj_mistry_song
new_song_pankaj_mistry
pankaj_mistry__songs
pankaj_mistry_new_song_2025
-------------------------------
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥:
/ @jhankarmusicgujaratihd
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►YouTube : / @jhankarmusicgujarati
►Facebook : / jhankarmusicgujarati
►Twitter : / music_jhankar
►Instagram : / jhankarmusicgujarati
JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Thanks for your Love and Support !
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: